SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ૨૫ર. કુંડલપુર ( કાટા નથુર : ૪૩૨૬ ) જૈન તીર્થ મ સ મહ નાલંદા સ્ટેશનથી પશ્ચિમ તરફ ૧ માઈલના અંતરે કુલપુર નામે ગામ છે. આનું ખીજું નામ ‘વડગામ’ પણ હતું. સ્ટેશનથી ઠેઠ સુધી પાકી સડક બાંધેલી છે. પૂર્વ તરફ વિશ્વવિખ્યાત નાલંદાનાં ખડિયે એનું ભૂતકાલીન ગૌરવ સૂચવી રહ્યાં છે. શાસ્ત્રોમાં જેના ગુખ્મરગામ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યે છે તે જ આ કુંડલપુર અને નાલ’દા. આ અને રાજગૃહનાં ઉપનગર તરીકે ઉલ્લેખાયાં છે. રાજગૃહ અને નાલંદા વચ્ચે એક ચેોજનનું અંતર ખતાવવામાં આવ્યું છે, જેમાં અટ્ટિકા નામનું વન વચ્ચે પડતું હતું. અનેક અટ્ટાલિકાએ અને ખાગ–મગીચાઓથી શે।ભતા આ સમૃદ્ધ નગરીમાં અનેક ધનાઢયો અને વિદ્વાને વસતા હતા. ભગવાન મહાવીરના ૧૧ ગણધરો પૈકી ૩ ગણુધરા ઈંદ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓના અહીં જન્મ થયેા હતેા. નાનપણમાં જ વેદ–વેદાંગમાં પારગામી અનેલા આ વિદ્વાનાએ કુશળ ક્રિયાકાંડી તરીકેની ખ્યાતિ મેળવી હતી. તેમને અનેક શિષ્યા હતા. એ લેતાં એ ત્રણે વિદ્વાનને પ્રભાવ અને સત્તા કેટલી હશે તેનું અનુમાન થઈ આવે છે. દિગ ખર જૈના ભગવાન મહાવીરનું જન્મસ્થાન કુંડગ્રામને માને છે તે આ કુંડલપુર હોવાનું જણાવે છે પરંતુ એ હકીકત સાચી નથી. એટલું ખરું કે, ભગવાન મહાવીરે નાલંદામાં ૧૪ ચતુર્માસ ગાળી કેટલાયે ભાવુકાને ધ માગે વાળ્યા હતા. ભગવાનને ગેાશાળાના મેળાપ આ નગરમાં થયેા હતેા. ગણુધર ગૌતમસ્વામીએ ‘ સૂત્રકૃતાંગ ’ નામના જૈન આગમસૂત્રમાં આવતા ‘નાલંદીય અધ્યયન'ની રચના કરી નાલંદાને વિશ્વવિદ્યુત બનાવ્યું હતું. એ પછી ભગવાન બુદ્ધ અહીં કેટલાક સમય રહ્યા હતા. તેમના મુખ્ય શિષ્ય સારિપુત્તને જન્મ અને પરિનિર્વાણ આ સ્થળે થયાં હતાં. એ પછીના આ નગરના ઈતિહાસ અંધકારમાં છે. ચીની યાત્રી ફાહિયાને ( ઈ. સ. ૪૧૦ માં ) આ સ્થળને સાધારણ ગામડારૂપે નિહાળ્યું હતું. એ પછી શક્રાદિત્ય કુમારગુપ્ત( ઈ. સ. ૪૨૪–૪૫૪ )નું ધ્યાન આ સ્થળ ઉપર દોરાયું. તેણે બૌદ્ધ સાધુઓ માટે એક માટે મઢ અહીં બનાવી આપ્યું. એ પછી આ સ્થળે વિશ્વવિદ્યાલયની સ્થાપના થતાં ઔદ્ધવિદ્યાનું એ કેદ્ર ખી ગયું. સાતમી સદીમાં અહીં આવેલા ચીની યાત્રી હ્યુએનત્સંગ અને ઈત્સંગે આ વિદ્યાલયની સ ંપન્ન સ્થિતનું વર્ણન કર્યું છે. હ્યુએનત્સંગે આ વિદ્યાલયમાં રહીને જ અભ્યાસ કર્યાં હતા. લગભગ તેરમી સદી સુધી આ વિદ્યાલય હયાત હતું એ પછી ખત્યાર ખિલજીએ તેના નાશ કર્યો. સરકારી પુરાતત્ત્વ સંશેાધનખાતા તરફથી હમણાં ખોદકામ થયું ત્યારે આ સંસ્કારધામનાં ખ ંડિયેરાના પત્તો લાગ્યા છે. અત્યાર સુધીમાં અહીં જે ખેાદકામ થયું છે કરતાંયે ભૂમિનાં વધુ સ્તરો ખેદી કાઢવામાં આવે તે ખોદ્ધો પહેલાંની પ્રાચીન જૈન સામગ્રી હાથ લાગવાના વધુ સંભવ છે. ચૌદમા સૈકાના યાત્રી શ્રીજિનપ્રભસૂરિ ‘વિવિધતી કલ્પ ’માં ક્ષેત્રપાલનું અને કલ્યાણક સ્તૂપની પાસે શ્રીગૌતમસ્વામીનું સ્થાન · યાત્રાષાણુ ” ( યાત્રા સ્થાન )ના નામે લેાકમાં ખ્યાતિ પામ્યું હતું. ખાણુનું સ્થાન અહીંથી ૫ કાશ દૂર ખતાવે છે; જ્યાં શ્રીગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉપજ્યું હતું. ૫. શ્રીહુંસસેામ નામના યાત્રી પેાતાના સમયમાં (સ. ૧૫૬૫) અહીં ૧૬ મદિર હોવાની નોંધ આપે છે.જ જણાવે છે કે, અહીં પહેલાં મેઘનાદ નામના હતું.”તી માળાઓના કથન મુજખ એ સ્થાન શ્રીસૌભાગ્યવિજયજી ( સં. ૧૭૫૦ ) આ યાત્રા १. नालंदालंकृते यत्र वर्षारात्रांश्चतुर्दश । अवतस्थे प्रभुवरस्त् कथं नास्तु पावनम् ||२५|| ચર્ચા નૈદાનિ તીર્થાનિ ના ંવા નાચત્રિયામૂ 1 મળ્યાનાં નિતાનન્દ્રા માર્યા નઃ પુનાનુ સા ||ર|—વિવિધતીર્થંકલ્પ, પૃ. ૨૨. २. मेघनादः स्फुरन्नादः शात्रवार्णा रणाङ्गणे । क्षेत्रपालाग्रणीः कामान् कस्कान् पुषां पिपर्ति न ||२७|| શ્રીનૌતમસ્વાયત્તન જ્યાગસ્તૂપ ત્રિવૌ । દૃષ્ટાત્રાંવ પ્રોતિ પુષ્નત્તિ પ્રળતામનામ્ ॥૨૮॥—વિવિધતીર્થંકલ્પ, પૃ૦ ૨૩. ૩. “ પ્રાચીન તીમાલા સંગ્રહ ” પૃ॰ ૯૨. ૪. એજનઃ પૃ ૧૭,
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy