SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ બડાટ્ટા-પુનાલી ૩૪૫ પેથડ અને ઝાંઝણવાળું મંદિર ચૌક્રમા સૈકાનુ છે. સભન્ન છે કે પેથડ-ઝાંઝણવાળું મંદિર તૂટતાં અસલના પ્રાચીન મંદિરને અચાવવા મસ્જિદના આકાર ઊભેા કરી દેવાયા હશે અને તેથીજ તે પ્રાચીન મંદિર ખચી શક્યું લાગે છે. અહીં અનેક ખંડિયેરા પડેલાં છે. તેમાંથી શેાધ કરવામાં આવે તે એ મંદિરના અવશેષા જડી આવે. ૧૨૯૩, મડાદા (કાઠા નબર : ૯૮૩૦) તલેાદથી ૧૦૦ માઈલ દૂર ખડદા નામનું પ્રાચીન ગામ છે. આનાં મેઘપુરપાટણ અને વટપદ્ર આદિ પ્રાચીન નામ જૈન ગ્રંથામાંથી જાણવા મળે છે. આ ગામની ચારે બાજુએ લગભગ ૧૫ કાશ સુધી પથરાયેલાં પ્રાચીન ખંડિયરે જોવાય છે. આજે અહીં ૧૦૦ જૈન શ્વેતાંખરાની વસ્તી છે, ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર છે. ઊંચી બેઠક પર આવેલા વિશાળ જિનાલયને ચારે બાજુએ ચાર શિખો વિદ્યમાન છે. સ. ૧૧૯૫ લગભગમાં આ મંદિર બંધાયેલું છે. તેમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની ૧ા હાથ ઊંચી શ્વેતવણી પ્રતિમા છે. તેના પખાસનની પ્રતિષ્ઠા સં. ૧૫૭૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ અને મૂળનાયક મૂર્તિની પ્રતિષ્ઠા સ. ૧૯૦૪ માં શ્રીદેવેન્દ્રસૂરિએ કરેલી છે. પૂર્વ—પશ્ચિમ તરફ આવેલાં દેરાસરામાં શ્રીઆદિનાથ ભગવાનની ૧૫ હાથ ઊંચી પ્રતિમા વિરાજમાન છે. મંડપમાં શ્રીઆદિનાથ ભગવાનની ૩ હાથ ઊંચી શ્વેતવણી પ્રતિમા છે, જેના ઉપર સ. ૧૩૫૯ ના મહા સુદિ ૧૨ ને ગુરુવારને લેખ છે. આ પ્રતિમા અહીથી ૪ ક્લંગ દૂર આવેલા એક પીપળાના ઝાડની પાસેથી મળી આવી હતી. આ જ મંડપમાં ૧ ચાવીશ જિનકલ્યાણુક પટ્ટ અને ૧ વીશ વિહરમાન જિનપટ્ટક છે. તેમાંના પહેલા પટ્ટ ઉપર સ. ૧૩૬૪ ના વૈશાખ સુઢિ ૫ ના લેખ વિદ્યમાન છે. મંદિરમાં બધી મળીને પાષાણની ૩૧ અને ધાતુની ૨ પ્રતિમા છે. મંદિર જીણુ દશામાં છે. આ જિનાલયના પાછલા ભાગમાં એક જૂના ઉપાશ્રય છે. અહીં શેઠ મનજી ચૂનીલાલના ઘરના એક ચેખલામાં ધાતુની મૂર્તિએ ૨, પાષાણુની નાની ૨ પ્રતિમાઓ, સિદ્ધચક્રના ૩ ગટ્ટાએ અને સ્ફાટિકની મૂર્તિ ૧ દર્શનીય પ્રતિમા છે. અહીંથી ૪ લીઁગ દૂર એક પીપળ વૃક્ષની નીચેના ચેતા ઉપર બે દેવકુલિકાએ છે, જેમાં શ્યામ પાષાણુના કેરિયાજીના છે પગલાંઓ પ્રતિષ્ઠિત છે. કહેવાય છે કે, લેવામાં શ્રીકેશરિયાજીની જે મૂર્તિ છે તે અહીંથી પ્રગટ થઇને ધૂલેવામાં સ. ૯૦૯ માં પ્રગટ થઈ હતી, જે મૂર્તિ કેશરિયાજી તીર્થમાં મૂળનાયક રૂપે પૂજાય છે. વાગડ પ્રાંતમાં આ ગામ કેશરિયાજી તીર્થ જેટલું પવિત્ર ગણાય છે. ★ ૧૯૪. પુનાલી ( કાઠા નખર : ૩૮૩૨ ) તલેાદ સ્ટેશનથી ૧૦૦ માઈલ દૂર પુનાલી નામનું પ્રાચીન ગામ વાગડદેશના ડુંગરપુર રાજ્યમાં આવેલું છે. અહીં ૧૦૦ શ્વેતાંબર જૈનાની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર છે. .: શ્રીઆદિનાથ ભગવાનનું શિખરખ ધી મદિર સં. ૧૧૦૦ લગભગમાં ખંધાવેલું ઊંચી શ્યામવર્ણી પ્રતિમા ઉપર સ. ૧૯૫૭નો લેખ છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર સમયે પ્રાચીન છે. મૂળનાયકની ૧ હાથ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy