SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કરેડા ૩૪૩ સાધુ, શ્રાવક, શ્રાવિકા ઉપદેશ સાંભળી રહ્યા હૈાય એવે ઘટનાપ્રસંગ આલેખેલે છે, તેથી આગળ એક ખીજા જૈનાચાય ની મૂર્તિ કારેલી છે, તેમની સામે ઠવણી છે, સામે બેઠેલા રાજવી ઉપદેશ શ્રવણુ કરી રહ્યા છે. એથી આગળ એક રાજા ગુરુવંદના નિમિત્તે મોટા આઝાર સાથે વાજિંત્રાદિ પૂર્ણાંક સંઘ સાથે આવી રહ્યો હોય એવું સૂચન કરતા પ્રસંગ આલેખેલે છે, એથી આગળ મુકુટધારી ઈંદ્ર જિનેશ્વર ભગવાનને અભિષેક માટે ખેાળામાં ધરીને બેઠા હાય એવા ભાવ આલેખ્યું છે, એક સ્થળે એક જૈનાચાર્ય બગલમાં આદ્યા અને હાથમાં મુહપત્તિ લઈને ઊભા હાય એવી આકૃતિ બતાવી છે. આ બધા પ્રસંગેામાં માટે ભાગે જિનેશ્વરના કલ્યાણક ભાવાની આલેખના સ્પષ્ટ વરતાય છે. મદિરની ભિટ્ટ ઉપર ગજથર નરથર વગેરેની રચના સાથે આ ભાવા આલેખ્યા છે. આ ઉપરથી આ મંદિરનું સ્વરૂપ સ્પષ્ટ થઈ આવે છે. પદ્યમય શિલાલેખ સ. ૧૩૩૧ ના આગળ સતીઓનુ મંદિર છે. દરવાજા ઉપર ૬૧ શ્લોકના સંસ્કૃત ભાષામાં અષાડ સુદિ ૧૩ ના પુષ્ય નક્ષત્રમાં લખેલે છે. લખનાર સજ્જન નામે છે. ગેસુખ કુંડ પાસે મહારાણા રાયમલના સમયનુ નાનુ જૈન મંદિર છે. તેમાં કેશલ મુનિની ગુફા છે. કુંડ ઉપર જતાં પ્રથમ ધ શાળા જેવું મકાન આવે છે. તેમાં વચ્ચે આદિનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે. તેના ઉપર કનડી ભાષાના લેખ છે. એ ઉપરથી જણાય છે કે આ મૂર્તિ દક્ષિણ પ્રદેશમાંથી આવી હશે. જમણી ખાજુએ કીર્તિ ધર મુનિ અને તેમની જમણી ખાજુએ પ્રાકૃતમાં લેખ છે. ડાખી બાજુએ સુકેશલ મુનિ ધ્યાનમગ્ન બેઠા છે. તેમની ડાખી બાજુએ માતા વ્યાઘ્રીના જીવ ઉપસર્ગ કરી રહ્યો હોય એમ ખતાવ્યું છે. એ બધી મૂર્તિ ઉપર નામેા કાતરેલાં છે. એકંદરે સંસ્કૃત, પ્રાકૃત અને કનડી ભાષાના લેખા જોવાય છે. સંસ્કૃતના લેખમાં વિ. સં ૨૪૦૮ શ્રીનિનમપ્રવ્રુત્તિ’ એવું લખેલું વંચાય છે. આ જ મંદિરમાં શ્રીઆદિનાથના પરિકરના લેખ આ પ્રમાણે છે:— kr ' संवत् ॥ १४ मार्ग सुदि ३ श्रीचैत्रपुरीयगच्छे श्रीबुडागणि भर्तपुरमहादुर्ग श्रीगुहिलपुत्र वि........हार श्रीबडादेव आदिजिनवामांगदक्षिणाभिमुखद्वारगुफायां कलिं श्रुतदेवीनां चतुलानां चतुणीं विनायकानां पादुकाघटितसहकारसहिता श्रीदेवी चितोडरी સ્મૃતિ શ્રીમત ઝીયમ ાપ્રમાવ શ્રીમાન્નયેવસૂરિશ્મિ........શ્રી સા॰ સામાકુ સા. હરપા®ન શ્રેયલે પુછ્યોપાર્જના.... ...ન્યથીયતે ॥ ભર્તૃગચ્છીય શ્રીપ્રદેવસૂરિએ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે મૂર્તિ શ્રીહરપાલે મનાવી' એટલેા અર્થ તે સ્પષ્ટ છે, બાકીની વિગત અને સાલ—મિતિ વગેરે સમજાતું નથી. ગઢ ઉપર સાત માળને જૈન કીર્તિસ્તંભ વિક્રમના ચૌદમામા સૈકા નિર્માણ થયા હાય એમ જણાય છે. શ્રીઆદિનાથના સ્મારક તરીકે આ અધાવેલા છે. તીથ કરેાની નાની મેાટી મૂર્તિ એ સ્ત ંભ પર ચામેર કેાતરેલી છે. ઘાટમાં વિખ્યાત જયસ્તંભના જેવા જ, મૂળથી છેક ટોચ સુધી સુંદર શિલ્પખચિત આ સ્તંભ જૈન શિલ્પકળાને ઉજ્જવળ નમૂના છે. એની ઊંચાઈ ૮૦ પ્રીટ અને મૂળની તેમજ ટોચની પહેાળાઈ અનુક્રમે ૩૦ અને ૧૫ પ્રીટ છે. કીર્તિસ્તંભની છત વીજળી પડવાથી તૂટી ગઈ ત્યારે મહારાણા શ્રીતેસિ ંહજીએ એંસી હજાર રૂપિયા ખચી ને એના જીર્ણોદ્ધાર કરાવ્યેા છે. આ કીર્તિસ્તંભની ખાજુમાં જ શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. એના જીર્ણોદ્ધાર મહારાણા કુંભાના સમયમાં સ. ૧૪૯૪માં એશવાલ મહાજન ગુણુરાજના પુત્ર ખાલાએ કરાવ્યા હતા, જેના ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યે છે. હમણાં ચેડાં વર્ષો પહેલાં જ તેને ફરીથી જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યે છે. * ૧૯૨. કરેડા ( કાઠા ન’ખર : ૩૬૪૫) : ઉડયપુર–ચિતેાડ રેલ્વેના કરેડા સ્ટેશનથી ના માઈલ દૂર કરેડા નામે ગામ છે. શિલાલેખમાં આનુ · કરહેડા નામ મળે છે. આ ગામના ઉલ્લેખવાળા અહીંના જૈનમંદિરના એક શિલાલેખ આ પ્રમાણે છે: “ सं १३२६ वर्षे चैत्र अ(व) दि १५ सोमेऽधेह महाराजकुलश्रीचाचिगदेवेन करहेडाप्रामे श्रीपार्श्वनाथाय पूजार्थं । सोमपर्वणि સ (ન ! )પૂજ઼મ′પિાયાં વબ્લ્યૂ.....થૈ ર્ાં)......!!''
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy