SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગા પરંતુ મને એ લેખ આ પ્રકારે મળ્યા છે:— ......સ૦ ગોવિન માર્યા ગાય.... ઘનુંવદ્યુતેન થયોધ....રિમિઃ || લાચંદ્રા લીયા...." 199 મને પ્રાપ્ત થયેલા આ શિલાલેખને સમન કરતી આ લેખ વિશેની નોંધ એક હસ્તલિખિત પેથીમાં આ પ્રકારે મળી આવે છે:— “ સં॰ ??૰૧ શ્રી ન....i. (સં) ગોટ્રેન માર્ચ નાય.....પ્રમુલ કુટુંવદ્યુતેન શ્રેયા(યો)થૈ...રિમિઃ । "" ૧૪૯ —સ. ૧૪૭૯માં સંઘવી ગેવિદે, પેાતાની' ભાર્યો જાયલદે વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રીઅજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની [શ્રીસેામસુ ંદર સૂરિના હાથે [ પ્રતિષ્ઠા કરી.] આ ઉલ્લેખને પં. પ્રતિષ્ઠાસામે સ. ૧૫૫૪માં રચેલા ‘સેમસૌભાગ્યકાવ્યના સાતમા સ”ના વિસ્તૃત વર્ણનથી સમર્થન મળે છે. એ વર્ણનના આદિમંતના ઉપયાગી લેાકેા અહીં નાંધીએ છીએ, જેથી ઉપર્યુક્ત હકીકતના ખ્યાલ આવી શકે. “ चित्तेऽन्यदेति विममर्श स दीर्घदर्शी, श्रीतारणेऽसुरचमूविनिवारणेऽदौ । . संस्थापयामि गुरुविम्वमहं विलम्बमुत्सृज्य नव्यमजितस्य जिनेश्वरस्य ॥ ४२ ॥ प्राप्तेऽथ लग्नसमये तपगच्छसूरिः, श्रीसूरिमन्त्रपदसंस्मरणैकतानः । बिम्बे त्र्यधादजिततीर्थकृतः शिलाकान्यासेन नाशितरजाः प्रवरप्रतिष्ठाम् ॥ ४३ ॥ " એક દિવસે તે દીર્ઘ દશી [ગાવિંદ શ્રેષ્ઠી]એ વિચાર કર્યું કે, અસુરોના સૈન્યને નિવારણ કરનારા તારણગિરિ ઉપર શ્રીઅજિતનાથ પ્રભુનુ નવીન માટું બિંબ વિલંબ કર્યા વિના સ્થાપન કરું. —જ્યારે લગ્નવેળા આવી ત્યારે જેમના રોગુણુ નાશ પામ્યા છે એવા તપગચ્છના શ્રીસામસુંદરસૂરિએ શ્રીસૂરિ– મત્રના પદ્મ–ધ્યાનમાં એકતાન બની જઈ શ્રીઅજિતનાથ પ્રભુના બિંબની અંજનશલાકા વડે પ્રતિષ્ઠા કરી. ગ્રંથાના આ ઉલ્લેખા શિલાલેખને સમર્થક અને પૂરક બને છે. આ ઉપરથી આપણને એ હકીકત સાંપડે છે કે, ઈડરના રહેવાસી શ્રેષ્ઠી ગાવિંદે આ તીર્થના ઉદ્ધાર્ સ. ૧૪૭૯માં કરાવ્યેા હતેા. એ ઉપરાંત તેમણે નવ ભારપદ (ભારવટ) ચડાવ્યા અને સ્ત ંભે પણ કરાવ્યા હતા. શોવિજયસેનસૂરિએ કેટલાંક તીર્થોના ઉદ્ધારા કરાવ્યા તેમાં તારગાના મ ંદિરના પણ ઉલ્લેખ છે અને એ ઉદ્ધારના સ. ૧૬૪૨ના અષાઢ સુદિ ૧૦ને લેખ મૂળ દેવળના દક્ષિણ દ્વારની ભીંત ઉપર વિદ્યમાન છે. મૂળનાયકની અને બાજુએ ખૂણામાં એકેક મૂર્તિ છે. એ અને મૂર્તિઓના પરિકર ઉપર આ પ્રકારે લેખા ઉત્પીણું છે:-- (१) “ ॐ संवत् १३०४ द्वितीय ज्येष्ठ सु०९ सोमे सा० धणचन्द्रसुत सा० बर्द्धमान तत्सुत सा० लोहदेव सा० आसघर सा० थेहडसुत सा० भुवनचंद्रपद्मचंद्रप्रभृतिकुटुंबसमुदायश्रेयोर्थे श्रोअजितनाथर्थिवं कारितं । प्रतिष्ठितं वादी श्रीधर्म्मघोषसूरिपट्टक्रमागतैः श्रीजिनचंद्रसूरिशिष्यैः भुवनचंद्रसूरिभिः ॥ (२) ॐ सं० १३०५ आषाढ वदि ७ शुक्रे सा० बर्द्धमानमुत सा० लोहदेव सा० आसघर तथा सा० भुवनचंद्र पद्मचंद्रैः समस्त कुटुंवश्रेयोर्थ श्रीअजितनाथधिवं (विंबं ) જ્ઞાતિ । प्रतिष्ठितं वादद्रश्रीधर्मघोषसूरिपट्टप्रतिष्ठितश्री देवेंद्रसूरिपट्टक्रमायातश्रीजिनचंद्रसूरिशिष्यैः श्रीभुवनचंद्रसूरिभिः ॥ " આ બંને લેખા પૈકી પહેલા સ. ૧૩૦૪ના ખીજા જેઠ સુદ ૯ ને સામત્રારના છે અને બીજો લેખ સ. ૧૩૦૫ના ૭. ' ફાર્માંસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુ॰ સ. નામાવલી; ” પૃ. ૩૩૪
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy