SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તેરા-કાહારા ૧૪૩. આ મુખ્ય મ ંદિરની બાજુમાં શેઠ ભારમલ તેજશીએ સ. ૧૯૧૦માં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનનું દેરાસર ખ ંધાવ્યું છે અને તેની જ ખાજુમાં શેઠ હરભમ નરશી નાથાએ સ. ૧૯૧૮માં શ્રીઅષ્ટાપદનું અજોડ દેરાસર અંધાવેલું છે. ત્રણેના ગભારાએ અલગ છે પણ મંદિર એક જ ગણાય છે. મદિરની આગળ એક વિશાળ ચાક છે. મદિર બંધાવનાર શેઠે નરશી નાથા અને તેની પત્નીની આરસની મૂર્તિ એ મ ંદિરમાં મૂકેલી છે. આ મંદિરમાં મૂર્તિ એને પિરવાર ઘણા છે. પાષાણુની ૧૧૦, ધાતુની ૨૬, ચાંદીની ૩૯, સ્ફટિકની ૧ મળીને કુલ ૧૭૬ જિનપ્રતિમાઓ છે. ૧૩૨ સિદ્ધચક્ર ચાંદીના, ૪ ધાતુના અને ર્ ચંદન કાષ્ઠના મળીને કુલ ૧૩૮ છે. દેરાસરને વહીવટ શેઠ નાગશી કેશવજી, શેઠ શામજી જેઠાભાઈ અને શેઠે રેતશી દામજી કરે છે. * ૭૪, તેરા (કાઢા ન’ખર ઃ ૧૯૨૭–૧૯૨૮ ) નળિયાથી ૧૮ માઈલ દૂર તેરા નામે ગામ આવેલું છે. અહીંના મજબૂત લિાની ખ્યાતિ લેાકવિદ્યુત છે. અહીં શ્વેતાંબર મૂર્તિ પૂજકોનાં ૧૦૦ ઘરો છે. ૧ ઉપાશ્રય, યાત્રાળુઓ માટે ૧ વિશાળ ધર્મશાળા, મહાજનવાડી, વિદ્યાશાળા, કન્યાશાળા, પુસ્તકભંડાર વગેરે છે. અહીં એ જૈન મંદિર છે. ૧. ખજારમાં આવેલું શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મ ંદિર મુખ્ય છે. મદિરનાં નવ શિખરોની ધાએ દૂરથી યાત્રીએને આકષી લે છે. ભવ્યતા અને સૌંદર્યાંમાં આ મ ંદિર ખીજા નામી મંદિરેથી ઊતરે એવું નથી. મંદિરની આસપાસ એક માટે ચેાક આવે છે. અહીં પાષાણની ૫૭, ધાતુની ૨૧, ચાંદીની ૩૨ મળીને કુલ ૧૧૦ જિનપ્રતિમાઓ છે. વળી, ચાંદીના ૬૪, ધાતુના ૮, સેનાના ૨ મળીને કુલ ૭૪ સિદ્ધચક્રો છે. શેઠ હીરજી ડાસાભાઇ અને શેઠ પાસવીર્ રાયમલ નામના એ જૈન શ્રેષ્ઠીએએ આ મદિર સં. ૧૯૧૫માં બંધાવેલું છે. આ બન્નેની એક માટી પ્રશસ્તિ રંગમંડપની ભીંતમાં કેાતરેલી છે. ૨. ઉપર્યુક્ત મ ંદિરની સામે શિખરખ ધી શ્રીશામળિયા પાર્શ્વનાથ ભગવાનનુ સુંદર મંદિર છે. મંદિરના રંગમંડપમાં કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. મંદિરમાં પાષાણુની ૪, ધાતુની ૬, સાનાની ૨, ચાંદીની ૧ મળીને કુલ ૧૭ જિનપ્રતિમાઓ છે. લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગારજી હૌરાચંદ તારાચંદે આ મ ંદિર ખધાવેલું છે. * ૭૫. કાઠારા (કાટા નબર : ૧૯૩૦ ) તેરાથી ૧૨ માઈલ દૂર કાઢારા નામે ગામ છે. અહીં શ્વેતાંબર મૂર્તિ પૂજકાનાં ૭૫ ઘર છે. એક વિશાળ ધમ શાળા ચાત્રાળુઓ માટે છે. શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલુ અને શેઠ શિવજી નેણશી આ ત્રણુ વ્યક્તિ તરફથી કન્યાશાળા, પાઠશાળા અને પાંજરાપેાળ ચાલે છે. ગામના મધ્ય ભાગે આવેલા ખજારમાં જાણે એક મોટો પહાડ ખડા કર્યાં હોય એવી ઘટ્ટ માંધણીનું જૈન મ ંદિર આખાયે પુચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. પર્વતની શિખરમાળાનું ભાન કરાવતાં એના ઉપરનાં માર ઉન્નત શિખરો દૂરથીયે પ્રેક્ષકનું મન હરી લે છે. મંદિરની લંબાઇ—પહેાળાઈ ૭૮૪૬૪ ફીટની છે અને ઊંચાઇ ૭૪
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy