SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૩. અષ્ટાપદનું મંદિર મનહર છે. તેના બેંયરામાં મેટી જિનપ્રતિમાઓ વિરાજમાન છે. આ મંદિરની ચાર મૂર્તિઓ પરના ચાર લેખ અહીં આપવામાં આવે છે, જેથી આ મંદિરની પ્રાચીન સ્થિતિને કંઈક ખ્યાલ આવી શકે. (૨) “હં. ૨૨૫ ર્તિ રે ૧૨ યુવે મતિનિનિવૃઃિ ” (२) " सं० १४२० वर्षे वैशाख शुदि १० अंर्ना श्रीनहगणगच्छे श्रीप्रयाप्रमूरिसंताने श्रीशीलगुणसूरिपट्टे श्रीज जुगसृरिप्रतिमा પતન થતી ” (३) “सं० १४२९ वर्षे माघ वदि ७ सोमे श्रीकालिकाचार्यसंताने श्रीभावदेवसूरिंगच्छे श्रीविनयसिंघ(ह सूरीणां मूर्तिः श्रीशील વેવસૂરિશિષ્ય.........” (8) “સં૨૪ વર્ષે સાધુ શ્રીવા સ ગા સનિ વારાપ્તિ પ્રતિષ્ઠિત સંવિંદસૂરિમિઃ મતિ ” ૪. ઘીમટામાં કુંભારિયાવાડાના મંદિરમાં અને કપૂર મેતાના પાડાના મંદિરમાં લાકડાનું કેતરકામ અવલોકનીચ છે. આમાં પ્રાણીઓ તથા ચરિત્રના અનેક ભાવે કતરેલા નજરે પડે છે. અહીં જનું કાલિકાનું મંદિર પ્રાચીન છે. વનરાજે બંધાવ્યાનું મનાય છે. તેમાં કાલિકાની જૂની-નવી બે મૂર્તિઓ છે. મૂર્તિની ડાબી બાજુના મંડપમાં બે થાંભલાઓ મંત્રી વસ્તુપાલતેજપાલના મહાલયમાંથી લાવીને લગાવ્યા હોવાનું તેના પરના લેખેથી પુરવાર થાય છે. આ બંને લેખે આ પ્રમાણે છે – (१) “सं० १२८४ वर्षे श्रीपत्तनवास्तव्यप्राग्वाट ट० श्रीनसीहसुत ठ० आल्हणदेविकुक्षिभूः ठ० पेथड ॥" (२) "सं० १२८४ वर्षे श्रीमत्पत्तनवास्तव्यप्राग्वाट ठ० श्रीचण्डप्रसादसुत ठ० सोम ॥" છે. ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુક્ત બને લેખવાળા સ્તંભે અને એક આરસપાષાણુની ખુંભી, જે પાટણમાં 3. પંડ્યા અભ્યાસગૃહના પ્રાચીન કળાસંગ્રહમાં પડી છે અને જેના ઉપર મંત્રીશ્વર વસ્તુપાલ–તેજપાલના દાદાને સં. ૧૨૮૪ની સાલને લેખ ઉત્કીર્ણ છે તે ત્રણે વસ્તુઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના નિવાસગૃહ-મહાલયની હશે એવું અનુમાન દેરે છે. એ ખુલી ઉપર આ પ્રકારે લેખ છે – ધર્ટના હિં. ૨૨૮ વર્ષે | विश्वानंदकरः सदा गुरुरुचिर्जीमूतलीलां दधौ । सोमश्वारूपवित्रचित्रविकसदेवेशधर्मोन्नतिः । चक्रे मार्गणपाणिशुक्तिकुहर(रे) यः स्वातिवृष्टिबजैर्मुक्तिमौक्तिकनिर्मलं शुचियशोदिक्कामिनीमण्डनम् ॥१॥ युक्तं....सोमसचिवः कुन्देन्दुशुभ्रगुणैः । सिद्धिसिद्धनृप(पं) विमुच्य सुकृती चक्रे न कंचिद् विभुं । रंगद[ ]गमदप्रदच्छदभरः श्रीसद्मपद्म किमु । सोल्लासाय विहाय भास्करमहत्तेजोऽन्तरं वाञ्छति ॥ २ ॥ पर्याणपीदसौ सीतामविश्वामित्रसंगतः । अभूत् त्रि( ? )तमहाधर्मलाघको राघवोऽपरः ॥ ३ ॥" આ લેખ ઉપરથી તેમજ અન્ય અનેક પ્રશક્તિઓ અને ગ્રંથે ઉપરથી આપણે જાણ છીએ કે સેમ એ સિદ્ધરાજને મંત્રી હતા તથા તેની સ્ત્રીનું નામ સીતા હતું. ગુજરાતના મહામંત્રી વસ્તુપાલના પૂર્વજોની વંશાવલી આપતાં પ્રશતિઓ આદિ જણાવે છે કે પ્રાગ્વાટ વણિક ચંડપને પુત્ર ચંડપ્રસાદ, તેને પુત્ર સામ, તેને આશરાજ અને તેના પુત્રો વસ્તુપાલ-તેજપાલ હતા. આ રીતે સેમ એ વસ્તુપાલ-તેજપાલને પિતામહ હતે. આવી અનેક વસ્તુઓ જ્યાં ત્યાં વીખરાયેલી પડી હોય તેનો એકત્ર સંગ્રહ કરવામાં આવે તે પાટણના સ્થાનિક ઈતિહાસની છૂટી કડીઓનું અનુસંધાન કરી શકાય. અહીંની કેટલીક મસ્જિદના શિલ્પઅવલેકનથી તે જૈન મંદિરમાંથી પરિવર્તન પામી હોય એમ જણાય છે. ૮. છે. ભેગીલાલ સાંડેસરાક્ટ “વસ્તુપાલનું વિઘામ ડલ અને બીજા લેખે” નામક પુસ્તકમાંથી.
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy