SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ . . -- * - ૫ મે ઓળખણાદાર, main mainan ini amimin તિ, ૨ જાતિ, ૩ કાય, ૪ દંડક એ સર્વ બેઇંદ્રિય અપર્યામાં ની પેઠે જાણવા. ૫ પ્રાણ છે, ૬ પાuિપાંચ, ૭ આઉખું જ ઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ્ર બાર વરસનું, ૮ અવગાહના જ ધન્ય આંગુળનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટિ બાર એજન ની, આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણું એક હવે જીવને સાતમે ભેદકહે છે. “ઈદ્રિય અપર્યાપ્ત.” પર ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ તેઈદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડક અઢારમે, ૫ પ્રાણ છ, પર્યાર્મિચાર,૭આઉખું જઘન્ય અને ઉત્કૃષ્ઠ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના આંગુળને અસંખ્યા તે તમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે. ૧૧ ગુણઠાણું બે - હવે જીવનો આઠ ભેદ કહે છે. “તેન્દ્રિય પર્યાપ્ત.” ૧ ગતિ, ૨ જાતિ, ૩ કાય અને ૪ દંડક, તે તે ઈદ્રિય અપા સાની પેઠે જાણવાં.પપ્રાણસાત, પર્યાપ્તિ પાંચ, કઆઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ્ર ઓગણપચાસ દિવસનું, ૮ અવગાહના ત્રણ કોશની, ૯ આગત બે ૧૦ ગત બે, ( ૧૧ ગુણઠાણું એક - હવે જીવને નવમે ભેદ કહે છે. “ચાદ્રિય અપર્યા. હો તો.” ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ રેંદ્રિય ૩ કાય ત્રસ, - ૪ દંડક ઓગણીશમે, પપ્રાણ સાત, પર્યપ્રિચાર, ૭ આ ઉખું વન્ય ઉત્કૃષ્ટ્ર અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જઘન્ય આંગુળનો અસંખ્યાતમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણાં બે. - હવે જીવને દશમે ભેદ કહે છે. “ચેદ્રિય પર્યાપ્ત ૧ ૧ ગતિ, ૨. જાતિ, ૩ કાય અને ૪ દંડક, એ સર્વચક્રિયા ''. * * . '
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy