SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ 4;& Tw TOX GU अर्पणपत्रिक a પ ( અમે ઇશ્વર માગીએ એટલું. એ શગ ) પહેલા દેવ અરીહંતને નમું, બીજા સિદ્ધ પ્રભુ થજો હાય હેમકુંવરાઇને આચારજની કૃપા ઉત્કૃષ્ટ છે, ઉપાધ્યાય અતિ સુખદાયઃ | હેમકુંવરાઇને (૧) સાધુ સાવિની કરે સેવના, ફળ શ્રેષ્ઠ છે પુણ્ય પ્રતાપ | હેમકુંવરાઇને કરે પંચ પરમેષ્ઠી આરાધના, એથી પ્રાપ્તિ પ્રમેાદ અમાપ | હેમકુંવાઇને (૨) એ છે ધર્મધ્વજા સુખરિણી, પામે પૃથ્વિમાં પૂરણ પ્યાર | હેમકુંવરખાઇને આપે। દીર્ઘ આયુષ્ય પ્રભુ એને, પામે ધર્મથી જય જયકાર | હેમકુંવરમાઇને (૩) મુંબઈ શેહેર નાહર દીપનું, તેમાં સઁધ સકળ સરદાર | હેમકુંવરબાઇને શેઠ રામજી માધવજી સદા, સ્વર્ગવાસીનું નામ શ્રીકાર | હેમકુંવરમાઇને (૪) એનું દ્રવ્ય છે સુકૃતનું અતિ, શુભ મારગે ખરચવા હેાંશ | હેમકુંવરાઇને 1. ધર્મ કરણીથી ધીરજતા ધરે, સ્હાય આપે કરૂણાના કાશ | હેમકુંવરમાઇને (૫) LO
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy