SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જે દષ્ટાંતદ્વારા . . (૯) મ તડકો અને છાંયે એ બેહુ ભેગા ન હોય, તેમ પુન્ય પાપ આ પણ ભેગાં ને બાંધે.” તેને ઉત્તરમાં એમ કહેવું કે, “સંપર બંધમાં એક બંધ હોય કે બે? અથવાકિયે સમયે જીવને - એક બંધ હોય તે કહે? દેવતાની ગતિને બંધ પડે, તે સમ યે જ્ઞાનાવરણીઆદિ અશુભ પ્રકૃતિનો બંધ છે કે નહી?” ત્યાં - કેટલાએક એમ કહે કે, “સહચારી પ્રકૃતિ તેન ગણવી.” તે ને એમ કહેવું કે, “ન ગણવી તેનું કારણ શું? તથાસ હચારી વિના બીજી પ્રકૃતિ બાંધે છે કે નહી? જે એ સમયે કઈ જીવે મનુષ્યગતિ બાંધીને નીચત્ર બાંધ્યું, તે કિ બંધ? તથા પ્રથમ સંઘયણ ન બાંધ્યું અને ચરમ સંડાણ બાં છું તેનું શું કારણ?” ઇત્યાદિ પુન્ય પાપ બાંધવાના અનેક - ભાંગા સૂત્રોમાં તથા ગ્રંથમાં દેખાય છે. - હવે ત્યાં કેઈએમ કહે કે, “એક સમયે બે લેડ્યા ન - હૈય, તે પુન્ય પાપ એ બેહુ કેમ બાંધે?” તેને ઉત્તર કે, કૃ Eષ્ણલેસ્થામાં પણ ચાળીશ શુભ પ્રકૃતિનો બંધ પડે છે અને અડશડ પાપ પ્રકૃતિનો બંધ પડે છે. એક લેશ્યામાં બે કર્મ બધે છે. જે કારણ માટે એક લેશ્યાનાં અસંખ્યાતાં અસં ખ્યાતા સંક્લેશ વિશુદ્ધ સ્થાનક છે. ત્યાં સર્વ લેફ્સામાં સમ એ સમયે પુન્ય પાપ બંધાય છે, પણ એક ન બંધાય. વળી અગીઆરએ, બારમે અને તેરમે ગુણઠાણે વીતરાગને પાપ ને બંધ નથી. જે કારણ માટે કષાય ટળીને એક શાતાવે - દળીને બંધ છે. તે બંધ રૂ૫ બંધ નહી. તેથી બે સમયની સ્થિતિ કહી. વળી સર્વ જીવ બેવાના બાંધે જ છે, પણ બહુ - ળતાની અપેક્ષાના ન કરી એ બંધ કહીએ, જેકારણ માટે
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy