SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) જૈનતવાધક ગ્રંથ સરખા છે, પણ બાળ, તરૂણ અને જરાના કરનાર તે કાળ કાળને પ્રભાવે જીવને પુદ્ગળ નવી નવી અવસ્થા ધરે છે પણ તે જીવને પુગળના દ્રવ્ય તેા વિનાશ પામતા નથી ૫ રંતુ પાય પલટે છે. ત્યાં દષ્ટાંત જેમકેાઇએ સાનાની મુદ્રડી (વીંટી) ઘડાવી, પછી તેને ભાગીને મુરકી ઘડાવી, પછી તે ની કંડી ઘડાવી, એમ નવી નવી અવસ્થા ધરે, પણ પેાતાના દ્રવ્યના વિનાશ ન થાય. તેમ પુદ્ગળ પણ પરમાણુ દ્વીપ્રદેશિ કાર્દિક અનંતપ્રદેશી સુધી નવાં નવાં રૂપ અવસ્થા ધરે, પરં તુ પુગળના અપુગળ થાય નહી. જેમ સાનાના આકાર ફરે, પણ સાનાપણું ન ફરે, તેમ જીવના પુગળ પણ ન ફરે. ઇહાં કાઈ અવિવેકી માણસ એમ કહે છે કે, “ જે જે છે “જે શાશ્વતિ વસ્તુ, તે જીવ પુદ્ગળ. જે જે અશાશ્વતિ પાલટે તે કાળ કહીએ. જેમ જીવના પર્યાયનકાદિક,તીર્થંકરાદિક પુગળના પર્યાય લાકડીઆદિક નામ તે સર્વે ફરીજશે. માટે તે શાશ્વત નહી. જે શાશ્ર્વત નહી તે કાળ. તે કારણ માટે તીર્થંકરપણું તે જીવ નહી, ચારિત્ર તેજીવ નહી, નરકાદિક તે જીવ નહી અને પરમાણુઆ તે પુદ્ગળ નહી” જે આવી રીતે બાલે તે એકાંત દુર્નયના સ્થાપનાર જાણવા, એમ બે લતાં સૂત્રનાં ઘણાં વચનાને વિધ આવે છે, ઘણા પાઠનું ઉત્થાપન થાય છે. સૂત્રમાં ઠામ ઠામ નરકાદિકને જીવ કહ્યા છે. બાળ, તરૂણ અને તીર્થંકરાદિક તે સર્વે જીવની અવસ્થા છે. જીવની અવસ્થાને જીવ કહીએ. તે કેણુ દૃષ્ટાંતે ? જેમ મુ દ્વિકાને સાનુ કહીએ, તેમ નરકાદિકને જીવ કહીએ. હાં કાઈ એમ કહે કે, tr જ્યારે તમે જીવની અવસ્થાને જીવ અને ?
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy