SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ - (૧૩ર) જેનતત્વજોધક ગ્રંથ. ~~~~~ જાય? અને ઈહિ તે કષાયથી ઉપવું કહ્યું. વળી તંગિયાન ગરીના આધકારે સરાગથી દેવગતિ કહો છે. વળી કર્મગ્રંથમાં પણ સર્વ કર્મની (૧૭૭) પ્રકૃતિનું કારણ કષાય છે. કષાયથી જ સર્વ પ્રકૃતિ છે. ભલે ભંડો રસ પડે છે. અશુભ કષાયથી અશુભ પ્રકૃતિને અશુભ રસ પડે છે.શુભ કષાયથી શુભ પ્રકૃ તિને શુભ રસ પડે છે. વળી સૂત્રમાં પણ ચાર કષાયનું ફળ ચારગતિમાં ફરવું કહ્યું. વળી શ્રી આચારાંગ સૂત્રમાં તો અતi માણે. ઈહિાં દબંછા ભલી કહી. શ્રી ભગવતિ. સૂત્રમાં ગહ સંયમ કા. આર્તના બે ભેદ કહ્યા પ્રશસ્ત , અપ્રશસ્ત ર તે કેમ? એ દષ્ટાંતે. કષાયથી ભલું થાય; પણ અંતરમાં કષાય તે અશુભ જ છે. શુભયોગની અપેક્ષાએ રાગ તે શુભ ભાસે છે. જેમ પોતે તો ચેર છે, પણ શાહ કારની સંગતે શાહુકાર જેવો પ્રતિભાસે છે. તથા મહટી ક ષાય છૂટી અને ન્હાની કષાય રહી, તે માટે શુભદેખાય, જેમ કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નિલ શુભલેશ્યા અને નિલથી કાં પુત શુભ, પણ પરમાર્થ સંભારવાથી ત્રણ લેશ્યા અશુભ જે છે. તે ન્યાયે સંસારનો રાગ છૂટવાથી ધર્મને રાગ આવ્ય, તે પૂર્વની અપેક્ષાએ સુલભ પ્રતિભાસે છે; પણપોતે અશુભ છે. એટલું છૂટવાથી મુક્તિ જશે. જેમાં ગતમસ્વામીને વીર પ્રભુએ કહ્યું. મહારા ઉપરથી રાગ ટાળ; અને ટાન્યો તે કે વળજ્ઞાન ઉપન્યું. તેમ એટલી કષાયથી યથાખ્યાત ચારિત્ર અટક્યું, સાતમે ગુણઠાણે મુક્તિની વાંછા છે એટલી થકાં પણ મુક્તિ ન પામે અને એ છૂટવાથી મુક્તિ મળે તે લેખે કષાય ત્યજવા ગ્ય છે. કષાય છૂટી તથા યોગ પણ શુભ વર્તે,
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy