________________
( ૧૨૪)
જૈનતત્વોાધક ગ્રંથ,
અસંખ્ય પ્રદેશાવગાહી ર, કાળથી ધન્ય એક સમય, ઉત્કૃષ્ટ વીશ કાડાકાડિ સાગર ૩, ભાવથી રૂષિ શુભ વાદિ સહિત ૪, ગુણ મીઠા પ, પાપ દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસં ખ્ય પ્રદેશાવગાહી ૨, કાળથી જધન્ય અંતર્મુહૂતૅ, ઉત્કૃષ્ટ શિ ત્તેર કાઢાકાડ સાગર ૩, ભાવથી અશુભવોદિ સહિત ૪, ગુણુ કટુંક પ. આશ્રવ દ્રવ્યથી એક પ્રકૃત ૬, ક્ષેત્રથી અસં ખ્યપ્રદેશી ર, કાળથી શિત્તર કાડાકાડ સાગર ૩, ભાવથી શુ ભાશુભવણાદિ ૪, ગુણ કમેં ગ્રહવાના ૫. સંવરદ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસંખ્યપ્રદેશ ર, કાળથી જધન્ય એક સ મય, ઉત્કૃષ્ટ અનાદિ અનંત ૩, ભાવથી અરૂપિ૪, ગુણ કર્મ રોકવાના ૫. નિજ્જેરા દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસં ખ્યપ્રદેશ ૨, કાળથી જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનાદિ તથા એક પ્રકૃતિ આશ્રી સાત હજાર વર્ષે ઉણી શિત્તર કાંડા કેડિ સાગર ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મ તેડવાના ૫. બંધ દ્રવ્યથી એક પ્રકૃત ૧,ક્ષેત્રથી અસંખ્યપ્રદેશ ૨, કાળથી નવા બંધ આશ્રી શિત્તર કાડાકેાડિ સાગર ૩, ભાવથી શુભા શુભ વાદિ સહિત ૪, ગુણ જીવને મેાક્ષ જતાં રોકે ૫, મેાક્ષ દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસંખ્ય ૨, કાળથી એક સ મય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મથી મૂકાવું ૫.
એ તે મુખ્ય નયમાં કહ્યું, અને ઉપચારિક નયમાં પુ ન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચાર જીવના પ્રણામ ગણે તા દ્રવ્યથી અનંત ૧, ક્ષેત્રથી સર્વ લેાકમાં ૨, કાળથી અનાદિ અનંત તથા અનાદિસાંત ૩, ભાવથી અરૂષિ ૪, ગુણથી તેમ જ ૫, તથા પુન્ય પાપના બંધ પ્રણામ આંતરે પણ ગણીએ