SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) જૈનતત્વધક ગ્રંથ. દ્રવ્ય ઘનદધી આદિ ૪, ભુવન, પાતાળ, નરકાવાસા, દ્વિીપ, સમુદ્ર, ઘટ્ટપદ્દ, વિસસા ૧, મિસસાર, પગસા, ૩, પરમાણુ ચાવત્ અનંતપ્રેદેશી એ કઠણ કાળા ચાવત્ અનંતગુણ લૂખા, છો, તડકે, અંધકાર, ઉત, પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ ફરસ, પાંચ સંઠાણ, છ સંઘયણ, છ સંડાણ, પાંચ શરીર, ૪૨ ભાષા, ધૂળ, રાખ, ચાર મનના, ચાર વચનના ત્રણ શબ્દ ઈત્યાદિ જીવમાં સમવતરે ૨. નવ પ્રકારનું પુન્ય, ચાર શુભકર્મ, બેતાળીશ પુન્ય પ્રકૃતિ ઈત્યાદિ પુન્યમાં સમ વતરે ૩. અઢાર પાપ, આઠકર્મ, પાપની ૮૨ પ્રકૃતિ ઈત્યાદિ પાપમાં સમવતરે ૪. પાંચ મિથ્યાત્વ, બાર અવ્રત, પાંચ પ્ર માદ, પાંચ નિદ્રા, પાંચ ઇદ્રિ, તેવીશ વિષય, પંદર યોગ, છે લેશ્યા, પચીશ કષાય, રાગ, દ્વેષ, મેહ, ત્રણ વેદ, ચાર સંજ્ઞા, ત્રણ અજ્ઞાન, ૮૨ નિવૃત્તિ, પપ કરણ, બે ધ્યાન, સાત ભય, આઠ મદ, ત્રીશ મહામહની, વીશ અસમાધીનાં સ્થાનક, એકવીશ સબળા દેષ, પચીશ ક્રિયા, ઓગણત્રીશ પાપસૂત્ર, તેત્રીશ આશાતના, સાત સમુદ્યાત, નવ અગુણિ, તેર ક્રિયાનાં સ્થાનક, સત્તર અસંયમ, સત્તાવન હેતુ, બાવન અનાચીણે, ૪૭ દેષ, અધર્મ, અત્રત, અપચ્ચખાણ ઈત્યાદિ આશ્રવમાં સમવતરે ૫. પાંચ સમકિત, બાર વ્રત, પંચ મહાવ્રત, શ્રાવકની આ ગીઆર પડિમા, ભિક્ષુની બાર પડિમા, દશ ચિત્તસમાધિ, નવ વાડ, બાવીશ પરસહ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સત્તર પ્રકારે સંયમ, અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય, પચીશ ભાવના સા ધુના સત્તાવીશ ગુણ, બત્રીશજોગ સંગ્રહ, ઓગણપચાસ ભાં
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy