SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ મે ઓળખણાદાર. (૮૭), અનંતાનુબંધી કષાયમાં પાય પ્રકૃતિને ચૌહાણવડિ રસ, અપ્રત્યાખ્યાનીમાં ત્રીઠાણ, પ્રત્યાખ્યાનીમાં દુઠાણ, સંજળમાં એકઠાણવડિયે રસ સત્તર પ્રકૃતિને હોય અને પુન્યપ્રકૃતિ ને એકઠાણવડિયરસ હોય. તે માટે અનંતાનુબંધી કષાયમાં પુન્યપ્રકૃતિનો એકડાણવાડિયેરસ, અપ્રત્યાખ્યાનીમાં દુઠાણ, પ્રત્યાખ્યાનીમાંત્રીઠાણ, સંજળમાંચઠાણ ત્યાં શુભપ્રકૃતિને - રસ ઈક્ષને દષ્ટાંતે, અને અશુભપ્રકૃતિને રસ નિંબને દષ્ટાંતે. તે અનુભાગ બંધ (૩). - જેમ કેઈલા પાશેરનો, કઈ અર્ધશેરને, ઈશેરને, તેમ એકેક કર્મપ્રકૃતિના અભવિથી અનંતગુણા પરમાણુઆ છે. તે કોઈના થડા તે પ્રદેશબંધ (૪). એ ચાર પ્રકારનબંધ જીવની સાથે લોળિભૂત છે પરંતુકર્મને જીવની પેઠે જૂદનથી. તલને તેલની પેઠે એકમેક છે. પરંતુ કંચુકની પેઠે નહીં. એ બંધ પદાર્થ તેરમાં ગુણઠાણા સુધી છે. જ્યાં આશ્રવ ત્યાં બધ. આ બંધને વિકાર પુન્ય પાપ.એ ચાર આશ્રવની કરણીથી નિ - પજે છે. એ બંધની ઓળખાણ કહી. હવે પુન્ય પાપ બંધના ઉદયના ભાંગ કહે છે. ૧ પુન્ય એકલું બાંધે ને એકલું ઉદય આવે. ૨ પુન્ય એકલું બાંધે ને પાપ ઉદય આવે. ૩ પુન્ય એકલું બાંધે પણ ઉદય ન આવે - એટલે ક્ષય જાય. ૪ પુન્ય એકલું બાંધે પણ વમન પાપો [ ગ હોય. - ૧ પાપ બાંધે અને પાપ ઉદય આવે. ૨ પાપ બાંધે ને બેહ ઉદય આવે. ૩ પાપ બાંધે તે ક્ષય જાય છે.
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy