SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રમા દેખ કરીને ત્રીજા પુત્ર બિભીષણને જન્મ આપતી હતી, છેવટ ચદ્ર ની કાંતીની પેઠે નખની કાંતીવાળી ચંદ્રનખા અથવા સુરૂપનાખા નામની કન્યાને જન્મ આપતી હતી, ઉપર કહેલા ત્રણ પુત્રનાં શરીરે સોળ સોળ ધ. નુષ પ્રમાણે ઉચાં હતાં, એ ત્રણે ભાઈઓ માહા સુરવીર ઝાકમવત થકા - તાની ઈચ્છા પ્રમાણે કીડા કરતા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. इती श्री हेमचंद्र आचार्य वीरचीते श्री राम लक्षमण चरित्रे राक्षसवंस तया वानरवंस उत्तपती रावण जन्म वर्ण प्रथम खंड समाप्त S
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy