SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (૦ !! ૫ ૫૬ ૧૨૩ મું ૫ રાગ હૈારી ૫ જિન રાજ સદા જયકારી, જિન રાજ॰ ! એ આંકણી । શિવશંકર જગદીશ ચિદાનંદ, જ્યાતી સ્વરૂપ ઊદારી ॥ અરિ એરિ લાલા ન્યા ૫ અલખ નિર ંજન વીતરાગ તુમ, સકળ જંતુ હિતકારી । પ્રભુ તુમે કરૂણા ધારી જિનરાજ૰ ।। ૧ ।। અનત ગુણાકર સાહેબ જિન જી, શાસનકે શિરદારી ! અરિ૰ ॥ સુરનર મુનિજન ધ્યાન ધરત નિત્ય, વીર પ્રભુ ઊપકારી । જોકે ગૌતમ ગણધારી ૫ જિન રાજ૰ ॥ ૨ ॥ એગણીશે પાંચ માહ્ય શુદૃિ પંચમી, સામવાર મુખકારી ! અરિના જખઊં બંદર સધ મિલત બહુ, ઓચ્છવ વા ઊદારી ।। થાપના લઇ મનુહારી । જિન રાજ ૫ ૩ ૫ ભાવ સહિત કરે પૂજન વંદન, જ્યુ પામે ભવધારી । અરિ ।। ઇ ભવ સુધ્ધિ વૃધ્ધિ યશ કીર તિ, દિન દિન અધિક ધારી ॥ વિનય કહે જિન સુખકારી । જિનરાજ॰ ॥ ૪ ॥ ઇતિ ૫ પદ ૧૨૪ મુ ારાગ ધમાલા આયા જબ ઋતુ સુરભિ મનેાહર, સબ ઋતુ કે સરદાર ૫ બલાઊં !! નેમકુમર ખેલન ચલે હૈ, લીનાના હૈ જદુપરિવાર ।।
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy