SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શુકલ ધ્યાનસેંકેવલપઇ હોરી, ૭ નેમ રાજુલ દનું મુકિત સિધાએ, રૂપ કહે હમ લેત બલઈ ( હારી છે ૮ ના ઈતિ છે છે પદ ૧૧૫મું છે વસંત ધન્યાશ્રી | એક સમે ઘનશ્યામકી સુંદરી, નેમસે ખ્યાહકી હોડ જયું બાંધી છે એક છે ચૂકે કીચ ફૂલેલકે રેલ, ગુલાલકે મેહ અબિકી આંધી | એક છે ૧ મે સેલ્વે નીર લીએ સબ બાલા, ગાતી ધમાલ નયન રસ સાધી છે એક ર છે ત્રિયા ખેલ દેખી મુસકાને, મા ન્યો ખ્યાહ અંતરકી લાધી એક ૩ ખ્યાલ છોડ ચલે ગિરનારી, સમાધિક ગેહ ચરણ આરાધી છે એક છે ૪. કરમ ચૂર લીએ શિવ લીલા, જ્ઞાન ઊત કલા ગુણ બાધી છે એક એપ છે પદ ૧૧૬મું રાગ હેરી હરીવામાસુત ધ્યાન ધરે, મોરીમાઈચરણરગ મેલેરી છે વામાસુત છે વૈર સંભારી અસુર તવ આયે, ઘન ગર્જત બરસત ધોરી વામા - ૧ પવન ચલત ચપળા અતિ ચમકત, ટહુંકત દાદૂર પીક મેરી નીર બક્ત પ્રભુ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy