________________
૫૮ સુર, જનમસલગિનનનનાહવા ૧૩ઐસીસેવાકરો જ ભાનકી, શિવપદ સુખ જનનનના હે છે ૧૪
છે પદ ૯૦મું છે રાગ કાફી છે ચરન લાગું પાય પ્રભુ, તેરા ચરન લાગું પાયો મગસી પાસ દયાલ
સ્વામી, દુર્ગતિ દૂર નિહાર છે પ્રભુ છે ૧. અશ્વસેન પિતાહી તહર, વામદેવી માય છે પ્રભાવતી ભરતાર સ્વામી, લંછન નાગ વિશાલ છે પ્રભુને ૨ મસ્તક મુકુટ શહામણે પ્રભુ, કાને તે કુંડલ સાર છે બાંહે બાજુબંધ બેહેરખા પ્રભુ, ગલે ફેફલ માલ છે પ્રભુ છે ૩ લાખ ચોરાસી હું ભમે, પ્રભુ કેતાં ના પાર ભવ અનંતા મેં કીયા પ્રભુ, હવે તે મુજને તાર પ્રભુ ૪. સાપને સુરપતિ કી રે, પ્રભુ કીયે તેં ભક્ત વિશેષ અવિચલ પદવી દીર્યે પ્રભુ, હીર નમે કર જોડા પભુ પો ઇતિ છે
છે પદ ૯૧મું છે રાગકાફીમેરે મન મુગતિગિરિશું રમે રમે રમે રી | મેરે નિશિ વાસર પ્રભુ ધ્યાન તમાર, અવર કછુ ન ગમે ગમે ગમેરી મે૧ જે જીવ જિન ગિરિરાજ ન ફરસ્યા, તે ભવસાગર