SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તારી મારી કરીને, અમ ઊપર રાખો અભાવે રે છે મન છે ર છે તુમ સાથે માહારે છે મેહન, આઠ ભવને એ દા રે | મન ને ૩ છે હે સખિયે તમે પ્યારે પ્રીતમ, વેગે મનાવીનેં લાવો રે મન પર છે નિજ નારીનું કહેણ સુણીને, રંગે અમૃતરસ પાવો રે | મન છે ૫ ઇતિ છે પદ ૬૩ મું છે રાગ વસંત ધમાલ! માસ વસંત હસંત સહાયો, આયો સહજ સનર લલના . મેં તવ પાયા નેમજી હો, ખેલે આણંદ પર ૧ | ફાગ ખે લત પ્રિયા નેમજી હો. અહે મેરે લલના, ગોપાંકે સંગ સુરંગ છે ફાગવે છે એ આકણી છે ફૂલ બજે સબ સેહરે હો, શ્રાવણમેં સોહે ફૂલ લલનાં બાગ બને સબ ફલકે હા, ફૂલકી શોભા અમલ ફાગ છે ર છે ચંગ દંગ બજાવત ગાવત, માચત નાચત રંગ લલના લાલ ગુલાલ ઊડાવતા હે, પાવત આણંદ અંગ છે ફાંગ છે ૩ ભરીય ખડખલી કુકમેં હૈ, ખેલે ને મ મુરારિ લલનાં રે હરિ સંકેતેં હરિપ્રિયા , નેમિ કે છિરકતનારિ લલનાં છે ફાગગા ૪ઘેરિ રહી સબ કામિની હે, મધુકર ક્યુ સહકાર લલના રુકિમણી
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy