SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ।। પદ ૫૪ મુ ॥ રાગ ધમાલ । હારી તુમ ઇહુ બિધ ખેલીયે હા, આહા મેરે લલનાં, વારિયે પાપકા પુર । હારી ઈંદુ કાંતા લધુ ભઇ હા, આયા સહજ વસતા બલાઊં’॥ વનસ્પતિ ફૂલી તિહાં હા, ભ્રમર ગુજાર કરતા હારી ॥ ૧ ॥ પારસ પાસ ચિંતામણિ આગે, ચાલા મિલ મિલ સાથે ૫ બલ॰ા જિન અગનમે રાસ રમ્યા હૈ, દૈયા ડફ વાજત હાથ । હારી ।। ૨ ।। ભાવ ગુલાલ અખીર ઉડાવા, સમિતિ ગુપ્તિ દાય તાલ ૫ બલ૦ ૫ રાગ ધમાલ મ વ્હાઈયે હા, ગાઇયે જિન ગુણ ખ્યાલ । હારી ॥ ૩ ॥ જ્ઞાન ધ્યાન દાય મંજિરા હા, સંવર ધાર મૃદંગ । બલ॰ ॥ સમકિત પિચકારી સજો હા, રિ મિથ્યાત પ્રસંગ ! àારી ॥ ૪ ॥ સમતા ડેરી સૂખડી હા, મેવા નવ તત્ત્વ માન । બલ॰ા શીલાદક અતિ શીયલા હૈા, સયમ નાગર પાન ॥ ઢારી ॥ ૫ ॥ પ્રચુર આભૂષણ પહેરણે ઢા, પંચ બારે ત્રત રૂપ ૫ બલ॰ ।। તપ કેશરકા છાંટણા હા, નાનાવિધ વસ્ત્ર અનૂપ ॥ àારી ॥ ૬ ॥ આગમ મદ પ્યાલા પીવા ઢા, આણી મન વૈરાગ ૫ બલ॰ ॥ અષ્ટ કર્મ : દલ ૭પવા હા, એહ અપૂરવ ફાગ ॥ ઢારી ॥
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy