SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૬ રામવિબુધ સુજાણ પ્રભુજી, આપો અનુ ભવ સારી નગરી ૦ છે ૭છે | ઇતિ છે પદ ૩૩ મું છે રાગ હેરી છે જારે જા તુ કુમતિ કુલખણ નારી, તાહારા અવગુણ બહુલા રે ખી, લાગે મુજને ખારી છે હવે હું તુજને કહિયે ન તેડું, તુત છે ધૂતારી છે જાણે ૧ તે મુજ મેહ મહામદ પાયે, વહી ગઈ તે વારી હવે જો તું પા મેં આવે છે, કાઠું લાતેં મારી છે જા | ૨ | સે ભાગિણી સુકુલિનું સારી, સમતા સુંદર નારી છે તે તે છે મન મોહનગારી, લાગે મુજને મારી છે જ છે ૩ હવે તે મેં તે સાથે બાંધી, પૂરણ રીતિર્યો યારી છે તે સાથે મન માન્યું માહરે, મૂકી, તુજ વિસારી | જાગ છે ૪ | તિણે મુજને સુ પારસ જિનજી, દીધે પ્રભુ સંભારી છે વાચક વિ મલને રામ કહે તે તે, કરશે ઊરણ તારી છે જા, છે ૫ છે | ઇતિ છે પદ ૩૪મું છે રાગ હારી છે મધુ બન મેં ધૂમ મચી રંગ હોરી મધુ બનમેં૦ દેશ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy