________________
૧૩
છે પદ ૧૮ મું છે રામ ધમાલ છે ફાગ ખે લતહે ફૂલ બાગમેં હે, અહે મેરે લલનાં, મહારાજા ચકર્વત્તિ શાંતિ છે ફાગ ખેલત છે હરિલંકી હમકી લતા હો, એક લાખ બાણું હજા૨ છે બલ જાઊં નારી મલી ફૂલ ગેહ બનાયે, ઠેર ઠેર ભમર ગુજાર છે ફાગ ખેલત છે ૧ છે. લાલ ફૂલ મંદિરમેં સુંદર, કરતહે લી કલેલ છે બલજાઊં છે તેલ ફૂલેલ ગુલાબચવાણું, ભીને ભીને અંગ રગ રોલ ફાગ ખેલત છે ૨. માલતી મેગર તકી હે, જાઈ જુઈ જાસૂલ બલી જાઊં છે એ વસંત મ્યું ફૂલી રહ્યું છે, જિહાં દેખે તિહાં ફૂલ ફૂલ છે ફાગ ખેલત૩ ફૂલ અમલિક ખ્યાલમેં ખેલત, વિલસિત સુખ નિશ દીસ બલિ જાઊં છે પાંચમે ચકધર સેલમે જિનવર, જીવનછ જગદીશ છે ફાગ ખેલત૧૪મા કૂલ સુગંધિ ફૂટ છે, નયન ક મલ કેરે ફૂલ સાહેબશાંતિ ચરણચિત્તલાવત, ક્યું અ લી માલતીફૂલા ફાગ ખેલતા બાપા શિવ સુખ ફલ ચરિત્ર ફૂલનકે, અબ પાયે જ્ઞાન અનંતા બલિ જાઊં છે લાવણ્યનિધિ લખમી પ્રભુ ગાયે, મન ભાયે શાંતિભ ગવંત છે ફાગ ખેલત | ૬ | ઇતિ છે