SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ રન જાચું જિમુંદરાય છે તૃo | ટેક છે મેં મેરે મન નિ કીને, એમાં કશું નહીં કાચું છે જિસંદ છે ૧ ચરણ કમળપર અલિ મન મરે, અનુભવ રસ ભર ચાખું છે અંતર રંગ અમૃત રસ ચાખ્યો, એહ વચન મન સાચું છે જિમુંદo | ૨. જસ પ્રભુ ધ્યા માહા રસ પાયે, અવર રસ નહીં રા ચું છે અંતરંગ ફરો દરિશન તેરે, તુજ ગુણ ર - સ રંગ માચું છે જિs | ૩ ઇતિ છે છે પદ ૧૯૩ મું છે રાગ વસંત છે આ દિ જિનેસર પ્રભુજી સાહિબ તેરી રે, જાઉં મેં બ લિહારી છે નાભિ નંદન પાપનિકંદન તિન ભવન હિતકારી રે | જામેં બલિહારી સિદ્ધગિરિ સહન જન મનમોહન, પેખત અરતિ પ્યારી રે છે જાત્ર છે પૂર્વ નવાણું વાર પ્રભુજ, રહ્યા રાયણ નિરધારી રે ! જા | ૩ | જાત્રા નવાણું કીયે હમ યુક્ત, દુર્ગતિ દૂર નિવારી રે છે જાણે ૪છે અઢાર અઠાવન ચિત્રી પૂનમ, જાત્રાનવાણું જુહારી રે માં જાવ ૫ મા સુરતસંગ સદા સુખદાતા એ કહત કલ્યાણ જયકારીરે છે જાણે ૬ . .
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy