SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ૫ પદ ૧૭૩ મું ॥ રામ હૈારી ! યાબિધ ખેલી થૈ. હારીરે, મન સમજે મારા ! યા॰ ॥ દાન અ બીર સતાષ અરગા, સમતા કેશર ધારી રે ! મન સમજ॰ । ચા૦ ૫ ૧ ૫ દાન શીયલ તપ્ત ભાવ ગુલાલે, સમકેતકી ભરી જોરી રે ! મન ॥ ૨૫ પંચ મહાવ્રત ચંદન છાંટે, પાંચાકી મલી ટાલી રે ૫ મન॰ ૫ ૩૫ સાર મૃદ્ભુતા મૃદંગ બજાવા, સયમ તાલ બોરી રે ! મ ॥ ૪ ॥ એવિધ ભાવ ધરી જિનસે'તી, મુક્તિ ફાગ રચે રી ॥ મ ॥ ૫ ॥ ચતુરકુશલ કહે યાવિધ માનવ, અરિહંત ધ્યાન મચારી રે । મન્ ! ૬॥ ઇતિ ા ।। ૫૬ ૧૭૪ મુ ॥ રાગ વસંત ૫ એ *ત રૂડી રૂડી મહારા વાલા, રૂડા માસ વસતા રૂડા સમ કેત કેશ્ ફૂલ્યા, ગુજત મધુકર સંત મહારા વા હાલા !! એ ઋત॰ ॥ ૧॥ સર્વંગ રંગ પખાબજ બાજે, દુવિધ દયાકર તાલ ! મા૦ ૫ ઊપશમ ભ ૨ પિચકારી ડારી, ભવ નિરવેદ ગુલાલ | મા ॥ એ ॥ ૨ ॥ આસ્તિક આપ સુબાગમે બેઠે, ખેલત ખેલ રસાલ ॥ મા ॥ જ્ઞાન ઊદ્યુત પ્રભુ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy