SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ તિ બિરાજે, ગ્રહણ સૂરજ ચંદ છે મે ૪ દેશના નિસુણી કે ભવિક જન, કટે કર્મક ફંદ છે ક્ષીણ મહકી નિદ્રા દેખી, ટલે વૈર ને દંડ છે મેo | ૫ | મન અલી લીન રહ્યો ગુન રાગી, પ્રભુ તમ પદ અરવિંદ છે જ્ઞાન વિમલ પ્રભુ ચરણ પસાર્યો, પાયે પરમાનંદામે છે ૬ ઇતિ છે પદ ૧૭૧ મું છે ખ્યાલ છે માલણ જરે બસો ફૂલ બાગમેં, તું આઈ બસંત ફૂલી ફાગનમેં મા છે ૧ લાલ ગુલાલ જાસૂ લ સેવ, કેતકી મગર મરે છે કાચી કલી ને તેડીશ માલણ, પુણ્યભંડાર ભરો છે માત્ર ( ૨ ગરબંદીને ગજરે ગુંથી, લાવત મુજરો માનું છે ભાવ સહિત મહારા પ્રભુને ચડાવું, જ્ઞાની થી નથી કહી છાનું મા. ૩ | ઇતિ છે છે પદ ૧૭૨ મું છે હારી રંગ મચ્ચે જિન દ્વાર. છે એ દેશી છે | મેલમો મન માન્ય, મનમોહન સાથે મેom . એ આંકણી મન તનને મેલે કરી લીજે, મિ
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy