SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ૨ સઇયાં ॥ નિધિ ચારિત યુત જ્ઞાનાનદે, નિજ ગુન હારી વરે સઇયાં “ હા ॥ ૩॥ ઇતિ । પ૬ ૧૬૪ મુ ॥ રાગ કાફી! મતલબિયા જગ જન દેખા, કાઈ ઊપગારી નહિં પેખા । મ॰ ટેક ॥ દુનિયાં પદ્યુતર સ્વારથકી, પાછન પૂછે પરમારથકી ॥ મ॰ ॥ ૧ ॥ ગત ચૈવન નિઃસ્નેહી, તરૂણી, ૫ ણ વિષયી નરેહી ॥ ભાજન પાકે નહિં ભાવે, અ મૃત પણ કાંજી કુણ ખાવે ॥ મ॥ ૨ ॥ એડ વિચારે મુનિ સમજો, પર ઊપગારકગુન ગૂજો ।। અનુપમ નિધિ ચારિત પાવા, જિમ નિર્મલ જ્ઞાના નઃ ભાવા। મ ॥ ૩॥ ઇતિ ૫ પદ ૧૬૫ મુ ॥ રાગ હારી । હાંરે તુતા જિ ન ભજ વિલબ ન કર હા, હારીકે ખેલઇયા ! હાં !! એ. આંકણી । સમતા લહેર સયમમાં જીલી, મમતા લહેર પરિહર હા હા ! ૧ ૫ વિનય સભારી મે ભરિ પિચકારી, હાંરે તુ શિવરમણીક વર હૈ।। હૈ। । જ્ઞાન ગુલાલ ભરી તિહાં જેરી, હાંરૂ તુતે ખેલ વસત ધર ધર હૈ।। હ।। ૨ ।
SR No.011524
Book TitleJain Hori sangraha Pustaka
Original Sutra AuthorN/A
AuthorBhimsinh Manek Shravak Mumbai
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages173
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy