SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ' પ્રભુ નહિ,’ એવી વ્યતિરેક વ્યાપ્તિ વડે અને જેને આઠ પ્રાતિહાર્યાં હાય તે જ ત્રણે જગતના પ્રભુ,’ એવી અન્વય વન્તનુ` ત્રિભુવનસ્વામિત્વ સિદ્ધ થાય છે. વ્યાપ્તિ વડે ભગ : ભગવન્ત જ્યારે સાક્ષાત્ વિદ્યમાન હતા, ત્યારે તેા ભવ્ય જીવે એ લક્ષણા દ્વારા ભગવન્તને ઓળખતા હતા, કે આ જ જગતના સાચા ભગવાન દેવાધિદેવ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન તીર્થંકર છે.’ ભગવન્ત પર દૃષ્ટિ પડતાં જ ભવ્યજીવેાના આત્મામાંથી પાપપુજો ખરી પડતા હતા અને પુણ્યાનુંધિ પુણ્યના પરમ પુજો તેઓના આત્મામાં ખડકાતા હતા. એ રીતે એ જીવે કલ્યાણુ સાધતા હતા, પણ આજે જ્યારે ભગવન્ત સાક્ષાત્ વિદ્યમાન નથી, ત્યારે આ ગુણાને કોઈ ઉપયોગ ખરા ? હા, આ ખાર ગુણાનું સતત ધ્યાન કરી જુએ. આ મારે ગુણાને બરોબર સમજીને તે ગુણેાથી સહિત ભગવન્તને ચિતવતા રહેા, તે તમને અલ્પ કાળમાં જ સમજાશે કે, ભગવન્તનું સ્વરૂપ પૂર્વે જે આપણે માનતા હતા તે કરતાં ઘણું જ જુદું છે. આ ખાર ગુણા તે ભગવન્તનું શુભાનુમન્ધિ ઐશ્વય છે. આવા અશ્વતુ ધ્યાન ધ્યાતાને ઈશતાનું ભાજન ( ઈશ્વર, ઋદ્ધિમાન, સમથ ) મનાવે છે.શ્રી ભુવનસુંદરસૂરિ મહારાજા શ્રી નિરાસલીમડનવાર્યનાથબિનસ્તવનમાં કહે છે કે 2 ૧. ત શાસ્ત્રોમા જ્યા જ્યા ધુમાડો હોય ત્યા ત્યા અગ્નિ હોય જ, આ વિધાનને અન્વય વ્યાપ્તિ કહેવામા આવે છે, તથા C જ્યા જ્યા અગ્નિ ન હોય ત્યા ત્યાં ધુમાડો પણ ન જ હોય,’ આવા નિષેધાત્મક કથનને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામા આવે છે. આથી સાધ્યના અનુમાનની સિદ્ધિ થાય છે. વિશેત્ર માટે જુએ, ન્યાય સિદ્ધાંતમુકતાવલી, અનુમાન ખડ. ૨ શુભાનુખ ધિ અક્ષતુ વર્ષોંન લલિતવિસ્તરાના આધારે આઠ પ્રાતિહાર્યોના વનમાં આપેલ છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy