SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવ ભૂગવા ન મહાવીર (સર્વ તીર્થકર સ્વરૂપ સાકાર પરમાત્મતત્ત્વ) આ ગ્રંથમાં જે બાર ગુણસ્વરૂપ ૩૪ અતિશય છે અને ૮ મહાપ્રતિહાર્યો દર્શાવ્યા છે, તે બાર ગુણ જેને હોય તેજ દેવાધિદેવ પદવીને યોગ્ય છે. આ બાર ગુણ ચરમતીર્થપતિ ભગવાન ન મહાવીરને તેમજ સર્વ તીર્થકરોને હેય છે. તીર્થકરો સિવાય આ ગુણો બીજાને હેતા નથી. આ ગ્રંથમાંનું સર્વ વન દેવાધિદેવ ભગવાન મહાવીર તેમજ સર્વ તીર્થકરને પ્રાયઃ એક સરખી રીતે લાગુ પડે છે. ( S = = ત્રક
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy