SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અથવા ૧૨ ગુણ આરાધના – સાધનાની દૃષ્ટિએ જગતમાં ત્રણ જ તત્વ પ્રધાન છેઃ દેવત, ગુરુતત્તવ અને ધર્મતવ. સમગ્ર જિનવાણુને સાર શ્રી નમસ્કાર મંત્ર છે, નમસ્કાર બે પ્રકારને છે ? દ્રવ્યનમસ્કાર અને ભાવનમરકાર. શ્રી માનતુંગસૂરિએ નમસ્કાર સાર સ્તવનની નમસ્કાર વ્યાખ્યાન ટીકા નામની ટીકામાં એ બન્ને પ્રકારના નમસ્કાર અને તે બેને પ્રભાવ સુંદર રીતે વર્ણવ્યું છે. વિશેષાથીઓએ તે ત્યાંથી જાણું લે. અહીં પદાર્થની દૃષ્ટિએ ભાવનમસ્કાર સમજવા જેવું છે. તેને સમજાવતાં શ્રી માનતુંગસૂરિ કહે છે કે – तथा भावनमस्कारमाह - “તત્તતા'– તરવત્રિક વિઘવા, भावनमस्कारः ,सम्यक्त्वम् દેવ – ગુરુ-ધર્મ એ ત્રણ તને યથાર્થ રૂપમાં જાણીને સમ્યગ્દર્શન ગુણની સ્પર્શનાપૂર્વક જે નમસ્કાર તે ભાવનમસ્કાર છે. સમ્યકત્વ વિના ભાવનમરકાર હોતો નથી. “ભાવનમસ્કારથી રહિત જીવોએ અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યું અને છોડ્યું, પણ તે સફળ ન થયું.” ૧. ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૩૪-૩૩૬ ૨. ન. સ્વા પ્રા. વિ નમસ્કાર વ્યાખ્યાન ટીકા. પૃ. ૩૩૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy