SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણુ વગેરે બધુ જ અલૌકિક હેાય છે. આ રીતે તીથકર ભગવંતા સવ સંસારી જીવાથી સ પ્રકારે ઉત્તમેત્તમ હાય છે. તે તે તે પ્રકારની ઉત્તમાત્તમતા વડે વિશ્વને સ સુખે આપનારા છે. સ્વયં અન્યય પદને પ્રાપ્ત કરવા અને ભવ્ય જીવાને મહાન ઉદ્દયવાળું અવ્યય પદ આપવા માટે સર્વ રીતે સમ છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy