SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આદિમંગલ ર ૧ શ્રી તીર્થકર ભગવંતના સર્વ અતિશ અને પ્રાતિહારોને નમસ્કાર કરું છું. ૨ પાંચે પરમેષ્ઠિઓને, ઋષભાદિ ચોવીશ તીર્થકરને, શ્રમણ ભગવાન મહાવીરદેવને, ગણધને અને ભગવાનની પરંપરાના બધા જ આચાર્યો, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. ૩ ચતુર્વિધ સંઘને હું નમસ્કાર કરું છું. ૪ ભગવંતના ધર્મને, તીર્થને અને શાસનને હું નમસ્કાર કરું છું. ૫ સર્વ ચૈત્ય, જિનબિબે, આગમ અને ધર્મની બધી જ વસ્તુઓને હું નમસ્કાર કરું છું. ૬ શ્રી જિનવાણુને હું નમસ્કાર કરું છું. ૭ શ્રી જિનધર્મના બધા જ સ્તોત્રો, યંત્રો અને મંત્રાક્ષને હું નમસ્કાર કરું છું. ૮ સર્વ સમ્યગ્દષ્ટિ દેવતાઓને હું નમસ્કાર કરું છું. ૯ પ્રવચનની અધિષ્ઠાત્રી ભગવતી શ્રુતદેવતાને, શાંતિદેવતાને, સર્વ પ્રવચનદેવતાઓને, દશ દિપાલદેવતાઓને અને પાંચ લેપાલદેવતાઓને હું નમસ્કાર કરું છું. ૧૦ અરિહંતાદિ ૯ નવપદોને, સ, મા આદિ માતૃકાક્ષરેને, ત્રિપદીલને, અનાહત દેવતાને, લબ્ધિપદોને, જિનપાદુકાઓને ગુરુપાદુકાઓને, જયાદિ આઠ દેવીઓને, સેળ વિદ્યા દેવીઓને, ૧. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ૨. અનાહત દેવતાને નિર્દેશ સિદ્ધચક્ર યન્ત્રોદ્ધાર પૂજનવિધિમાં છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy