SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ મંગલ ૧ પ્રારંભમાં શ્રી અરિહંત ભગવંતને ૧૦૮ નસરકાર કરવામાં આવ્યા છે. આ રિહંતનમોલારિવરિયા (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૧૮૪)ને લગભગ અક્ષરશઃ અનુવાદ છે. આ ૧૦૮ નામરકાર દ્વારા ભગવંતની ૧૦૮ સર્વોત્તમ અવસ્થાઓનું સહજ ધ્યાન થઈ જાય છે. રોજ પ્રાતકાળમાં કરાયેલા આ નમરકાર મહામંગલકારી છે. આ કૃતિ કેઈક (અજ્ઞાત નામ) મહાન પૂર્વાચાર્યની ડે છે. જેઓને પ્રાતમાં પાઠ ફાવે તેઓએ નસરકાર વાડું થાય-પ્રાકૃત વિભાગ અથવા શ્રી તિeતોત્રાદિસો ગ્રંથ દ્વારા તે જરૂર કરે, જેઓને પ્રાકૃત પાઠ ન ફાવે, તેઓએ અહી આપેલો ગુજરાતી પાઠ કરે. mmmmmmmmmmmmmmmmm
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy