SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~-~~-~ તિગ તિગ આરક સાગરુ રે, કેડા કેડી અઢાર, યુગલાધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે. ભ. ૨ જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર, દેવનરાતિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભ. ૩ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પાંચ ઘને જન ટકે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે. ભ. ૪ યોગક્ષેમકર જિનવર રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિ પણ કરી રે, નિત્ય નમે શુભ વીર રે ભ. ૫ નમિનાથ થાય ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણે વાણીના ગુણ છાજે છે, આઠ પ્રાતિહાર જ નિરંતર તેહને પાસે બિરાજે છે, જાસ વિહારે દશદિશિ કેરા ઈતિ ઉપદ્રવ ભાજે જી તે અરિહત સકલ ગુણ ભરિયા, વાંછિત દેઈ નિવારે છે. ૨
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy