SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી મહારાજા “અમૃતવેલની સજઝાય”માં વચનામૃત વરસાવે છે કે – શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણું ધરે ચિત રે, પ્રથમ તિહાં શરણુ અરિહંતનું, જેહ જગદીશ જગ –-મિત્ત રે. ચે.૧ ૪ જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. આ પદમાં “પુષ્કરાવત” શબ્દનો પ્રયોગ છે. “કુવરજી gota . ” એ પ્રસિદ્ધ પદમાં પણ પ્રવેગ છે. તેને અર્થ એ છે કે શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાન સર્વ પુણ્યરૂપ વેલડીઓને સિંચવા માટે પુષ્પરાવર્ત મેઘ છે. મહાકવિ કાલિદાસ મેઘદૂત માં ગાય છે કે – ___ 'जात वशे भुवनविदिते पुष्करावर्तकानाम् ।' જે મેઘને ઉદ્દેશીને આ કાવ્ય ફેર્યું છે તે મેઘ વિશ્વવિખ્યાત પુષ્પરાવર્ત મેના વંશમાં ઉત્પન્ન થયેલ મેઘ છે. - શ્રી સ્થાનાગ સૂત્ર વગેરેમાં પણ આ મેઘનો ઉલ્લેખ છે ત્યાં કહ્યું છે કે પુષ્પરાવર્ત મેઘની એક જ વૃષ્ટિથી પૃથ્વી (જમીન) સુસ્નિગ્ધ રસભાવિત અને દસ હજાર વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને ગ્ય થાય છે, લેકપ્રકાશ સર્ગ ૩૦માં કહ્યું છે કે–પ્રથમ સ્થાનક અહ-વાસત્યમાં નામ આદિ ચારે પ્રકારના અરિહ ત લેવા અને વાત્સલ્ય ૧ ચેતન જ્ઞાન અજુવાળીએ २. पुक्खलावट्टए ण महामेहे एगेण वासेण दस वाससहस्साइ भावेति । (સ્થા, ૪, સૂત્ર ૪.) ૩. આ જ વિષયનું વર્ણન લોકપ્રકાશના ૨૯મા સમા છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy