SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ કિલ્લાની અ દર વૈરવિધ છેડીને નિર્ભયપણે બેઠાં હતાં. આ પ્રમાણે ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક જન સુધી નિયંત્રણ રહિત, વિકથા વગરનાં, વૈમુક્ત અને ભય રહિત સર્વે બેઠાં હતાં. પછી ભગવાન જનગામિની વાણીથી “નનો તિ ” એવું ગંભીર અને મધુર વચન બોલ્યા. ભગવન્ત આટલુ બેલ્યા ત્યાં તો સુરેન્દ્રો, અસુરેન્દ્રો વગેરેએ હસ્તકમલની અંજલીની શોભા સાથે જિનેને નમસ્કાર કર્યા. સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિષે પ્રભુની એક જ ભાષા દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે છે. નોળિયા વગેરે પણ પ્રભુના ઉપદેશમાં વિકલ્પ કે શંકારહિત બની જાય છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy