SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પઉમચરિયું (ભગવન્તના અતિશ) રુધિર – (રક્ત) દૂધ જેવું વેત છે.૧ દેહ – મેલ અને પરસેવાથી રહિત, સુગંધવાળે, સર્વ ઉત્તમ લક્ષણો અને ગુણવાળો, સૂર્યસમાન તેજસ્વી અને અતિ નિર્મલ છે. આંખો – નિર્નિમેષ (પંદ-પલક રહિત) છે. નખે અને વાળ– અવસ્થિત અને સ્નિગ્ધ છે. (ચારે બાજુનો સો જન સુધીનો પ્રદેશ) મારી વગેરે રોગ – ઉપદ્રવથી રહિત છે. સહસ્ત્રદલ કમળ – જ્યાં ભગવન્ત પગ મૂકે છે, ત્યાં પગ નીચે નિર્મિત થાય છે. વૃક્ષે- ફળોના ભારથી નમેલ છે. પૃથ્વી – ધાન્યથી પરિપૂર્ણ છે. ભૂમિ – દર્પણ જેવી સ્વરછ થઈ જાય છે, વાણી – અર્ધમાગધી છે. છે અહીંથી શરૂ થતી વાક-રચનામાં જે વસ્તુ મુખ્ય છે, તેનું નામ પ્રથમ લખેલ છે
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy