SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ नयसप्तशतीसप्त-भगीसगतिसगतम् । gvadો પર પરથા, ગાયત્તે છુતારા: ૫ ૨ | સાતસો ને એને સપ્તભંગીની સંગતિથી યુક્ત ભગવંતની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે. ૩. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂયબિંબની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનહર લાગે તેવુ ભામંડલ એટલે કાતિના સમૂહને ઉદ્યોત પ્રસરે છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું रूव पिच्छताण, अइदुल्लह जस्स होउ मा विग्ध ॥ तो पिडिऊण तेस, कुणति भामडल पिट्टे ॥ २ ॥ ભગવંતનું રૂપ જેનારાઓને તેનું અતિશય તેજસ્વીપણું હેવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થાય તે માટે તે સર્વ તેજને એકત્રપિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલરૂપે રહે છે. તેથી ભગવંતનું રૂપ જેનારાઓ સુખે સુખે ભગવતની સામું જોઈ શકે છે. ૪. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ જન અને ઊ એ નીચે સાડાબાર સાડાબાર યેાજન એમ સવાસો જન સુધીમાં પૂર્વે થયેલા જ્વરાદિક રેગે નાશ પામે છે અને નવા રેગ ઉત્પન્ન થતા નથી. ૫ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી સવાસે જન સુધીમાં પ્રાણીઓએ પૂર્વ ભવમાં બાંધેલા અને જાતિથી ઉત્પન્ન થયેલા (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી થતા નથી. ૬. ઉપર કહ્યા પ્રમાણેના સવાસો યાજન સુધીમાં ઈતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ), તથા ઘાન્યાદિકને નાશ કરનારા તીડે, સૂડા અને ઉંદર વગેરે ઉત્પન્ન થતા નથી. ૧ આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy