SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. આહારનીહાર અદૃશ્ય ૪. શ્વાસ સુરભિ આ ચાર અતિશયેા જન્મથી હેાય છે. હવે ક ક્ષયથી થતા અગિયાર અતિશયા કહે છેઃ ૫ એક ચેાજન માત્ર ક્ષેત્રમાં ત્રણે જગતના મહુ જનેાના સમાવેશ, ૬. પેાતપેાતાની ભાષામાં મનુષ્ય – તિય ચ – દેવાને ધર્મોના અવમેધ કરાવે તેવી વાણી. ૭. પૂર્વોત્પન્ન રાગેા ઉપશમે ૮. વેર ન હેાય ૯. દુર્ભિક્ષ ન હેાય ૧૦. યુદ્ધ વગેરે ન હેાય २०७ ૧૧. મારી ન હેાય ૧૨. ઈતિ ન હોય ૧૩. અતિવૃષ્ટિ ન હેાય ૧૪ અનાવૃષ્ટિ ન હોય ૧૫. અનેક સૂર્યના તેજને જીતતા ભામ ડલના ઉદ્યોત સવ દિશાઓમા કેલા છે. દેવકૃત ૧૯ અતિશયા આ રીતે છે ૧૬. પાદપીઠથી સહિત મણિમય સિહાસન ૧૭. ત્રણ ત્ર ૧૮. ઇન્દ્રધ્વજ
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy