SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ કર્મયજ દ્વિતીય અતિશય જનપ્રમાણ સમવસરણભૂમિમાં કોડે દેવ-મનુષ્ય-તિયોનો નિરાબાધ સમાવેશ હે દેવાધિદેવ ! ત્રણે ભુવનના અલંકાર સમાન એવા આપના દેવનિર્મિત એક જન” પ્રમાણ સમવસરણ (ધર્મદેશના ભૂમિ) માં એકી સાથે કરડે દેવ-મનુષ્ય તિર્યો નિજ નિજ પરિવાર સાથે કેઈ પણ જાતની પીડા વિના સમાઈ જાય છે. એ ખરેખર આપની મહાન સમૃદ્ધિ છે. કર્મક્ષય તૃતીય અતિશય સ્વસ્વભાષા પરિણામમનોહર વચન હે વાણના અધિપતિ ' સમવસરણમા સમુપસ્થિત થયેલા દેવતાઓ, મનુષ્ય અને તિર્યને આપનું વચન અર્ધમાગધી ભાષા મય, પાંત્રીશ ગુણોથી સહિત અને એક જ સ્વરૂપવાળું હોવા છતાં તિયે, મનુષ્ય અને દેવતાઓમાંની દરેક જાતિને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલું જ નહીં કિડુ સાંભળનાર દરેક પ્રાણીનું હદય તે આકષી લે છે. હે લોકેત્તર વચનના પ્રણેતા આપની એક જ સ્વરૂપવાળી વાણીને દેવો દૈવી વાણીમાં, મનુષ્ય માનુષી વાણીમાં, ભીલે તેઓની શાબરી વાણી અને તિર્યચે તિર્યંચ સબંધી વાણીમાં સાંભળતા સાભળતા પરમાનંદને પામે છે. કર્મક્ષયજ ચતુર્થ અતિશય : ૧૨૫ ચીજન સુધી રોગોની વિલાનતા હે પરમાત્મન ! આ રીતે એક જ સ્વરૂપવાળું પાંત્રીશ ગુણોથી સહિત અને અર્ધમાગધી ભાષામય એવું આપનું અમથે વ ન 1. ક્ષે ૨ ૨. ૧ ચીજન = ૪ બાઉ ૩. લે. ૩ ४. देवा देवी नरा नाग, शबराश्चापि शाबरीम् । तिर्यञ्चोऽपि हि तैरश्ची, मेनिरे भगवगिरम् ॥ પ લે ૪
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy