SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ તેવી જ રીતે મણિનાં કિરણેાના અગ્રભાગોથી વિચિત્ર (રગએર ગી) સિહાસન ઉપર સુવણ જેવું આપનુ શરીર વિશેષે કરીને શાલે છે. તીથંકરાનુ નિમ લ સમૂહાથી ચિત જે કરી શકે ? ’ • તિલેાયપણુત્તિમાં કહ્યું છે કે તે સ્ફટિક રત્નથી નિર્મિત અને ઉત્કૃષ્ટ રત્નાના વિશાળ સિંહાસન હેાય છે, તેનુ વર્ણન કોણ છઠ્ઠ મહાપ્રાતિહાય ભામડલ આ પ્રાતિહાર્યનું વર્ણન પૂર્વે કક્ષયજ અતિશયામાં તૃતીય ક્રમ ક્ષયજ અતિશય ભામડલના વનમાં આપેલ છે. સાતમું મહાપ્રાતિહા દુંદુભિ उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः स्याद् २ | ઊંચે આકાશમાં ભુવનવ્યાપી દુંદુભિધ્વનિ થાય છે. દુંદુભિના પર્યાયવાચી શબ્દો ભેરી ’ અને ‘ મહાક્કા ’ પ્રવચનસારાદ્વારની વૃત્તિમાં મળે છે, ' શ્રીવીતરાગસ્તવ, તેની ટીકા અને અવસૂરિષ્ટમાં કહ્યું છે આપના આગળના ભાગમાં આકાશમાં • હું વિશ્વવિશ્વેશ દેવતાઓના હસ્તતલથી તાડિત વગાડાતાં એવાં દુંદુભિ વાજિંત્રા ૧ ચતુ મહાધિકાર ૨ અ ચિ. કા ૧ ક્ષે. ૬૨ ૩ પ્રવ સારા ગા. ૪૪૦ વૃત્તિ ૪ પ્ર. ૫ ક્ષેા. ૭
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy