SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રાતિહાર્યાં દેવનિર્મિત હેાય છે. તે વિશે ઉપમિતિમાં કહ્યું છે કે इत्येवमादिभिर्देव | देवदानवनिर्मितैः । ' प्रातिहार्यैर्महाभागः स वरिष्ठो विराजते ॥ د હે દેવ !૧ એવી રીતે દેવા અને અસુરાથી નિર્મિત આ પ્રાતિહાર્યાં વડે તે મહાન ભાગ્યશાળી રાજાધિરાજ વરિષ્ઠ (તી કર ભગવાન) શાલે છે. પ્રથમ મહાપ્રાતિહા શાક વૃક્ષ દેવતાએ શ્રી જિનેશ્વર ભગવંત ઉપર સદા શાક વૃક્ષની રચના કરે છે. ભગવંત જ્યારે સિહસન ઉપર વિરાજમાન હાય ત્યારે તે વૃક્ષ ઉચિત રીતે ઉપર ગાઠવાયેલેા હેાય છે અને જ્યારે ભગવત ચાલતા હોય છે, ત્યારે તે વૃક્ષ ભગવંત અને ભગવત સાથેનાં સર્વ જને ઉપર છાયા કરતા આકાશમાં ચાલે છે. તાત્પ કે આ વૃક્ષ ભગવંતની સાથે જ સદા હૈાય છે. તે અશોકવૃક્ષ અત્યંત નજીક નજીક રહેલા, પવનથી અવિરત હાલતા, નવીન, કમળ અને રક્ત વર્ણનાં પલ્લવાના સમૂહથી શેલે છે. તેના ઉપર સર્વાં ઋતુએનાં સુવિકસિત સર્વોત્તમ પુષ્પા હાય ' ૧ ૬ હૈ દેવ ।,’એ તે રાજાનુ સંમેાધન છે કે જેતે ઉદ્દેશીને આ વાકય કહેવાઈ રહ્યું છે, જુએ ઉપમિતિ રૃ, ૬૦૨, શ્લા. ૬૨૫ २ उल्लसद्बहलपाटलपल्लव जालसर्व कालविकसदसमानकुसुमसमूह्विनिःमरदविग्लपरमपरिमलोद्भारभ रममाकृष्यमाण भ्रमद्भ्रमर निकुरम्बरणरणारावशिशिरोकृतप्रणमद्भव्यजननिकरश्रवणविवरोऽतिमनोरमा कारशालिविशालशाल: कङ्केलितरुः अशोकन रुजिनस्योपरि देवैर्विधीयते । -- · પ્રવ સારા, ગા. ૪૪૦ વૃત્તિ,
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy