SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આ વિશે શ્રી સમવાયાંગ સૂત્રમાં ત્રણ અલગ અતિશ ગણાવવામાં આવ્યા છે. તે આ રીતે અતિશય ૨૪– पुवबद्धवेरा वि य ण देवासुरनागसुवण्णजक्खरकावकिनरकिंपुरिस. गरुलगधव्वमहोरगा अरहो पायमले पसतचित्तमाण माधम्म निसामति । અતિશય ૨૫– अण्णउत्थियपाणिपा वि य णमागया वदति । અતિશય ૨૬– आगया समाणा अरहओ पायमले निप्पलिवयणा हवति । ટીકામાં અર્થ આ રીતે કરેલ છે – અતિશય ર૪– તે પૂર્વે આ જન્મમાં કે જન્માન્તરમાં બાધેલ કે નિકાચિત કરેલા વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પાસે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે. બીજા પ્રાણીઓની વાત તે બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દે, અસુરો, નાગ નામના ભવનપતિ દેવે, સુંદર વર્ણવાળા તિષ્ક દેવ, યક્ષે, રાક્ષસ, કિન, કિપરુ, ગરુડ, લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવતાઓ, ગ છે અને મહારગ નામના વ્યંતર દેવતાઓ, પણ અત્યન્ત પ્રશાન્ત મનવાળા થઈને બહુ જ વિનયપૂર્વક અને ભાવપૂર્વક ધમ સાંભળે છે. | ( ટિપણી -પૃ ૧૮૭ના, ચાલુ-) દિગ બર માન્યતાને અભિપ્રેત અતિશયોનુ સ પૂર્ણ વર્ણન તિજોરાત્તિના આધારે પરિશિષ્ટમાં આવેલ છે. તે અતિશયાનું વર્ણન ભગવત પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ કરનારુ હોવાથી આરાધક આત્માઓએ તેની સમુચિત રીતે સમન્વય કરી લેવો જોઈએ ૧ સમવાય સૂ. ૩૪
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy