SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ૮ મનુષ્ય અને દેવતાઓનાં ઉત્તમ સુખ તથા મોક્ષનું સુખ અનુક્રમે વિના વિલંબે પ્રાપ્ત થાય છે.' આ રીતે ધ્યાનવિધિ અને તેના ફળો બતાવ્યા પછી અંતે મુનિ દેવપ્રસાદને કહે છે કે – “હે દેવાનુપ્રિય! જે કલ્યાણની કામને હોય તો પરમગુરુ પ્રણીત આ ધ્યાન વિધિને તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરે.” દેવકૃત નવમે અતિશય ચૈત્યવૃક્ષ (અશોકવૃક્ષ) ચૈત્ય : चैत्याभिधानो द्रुमोऽशोकवृक्षः स्यात् । ત્ય નામને વૃક્ષ, જે ત્યવૃક્ષ કહેવાય છે, તે દેવતાઓ રચે છે. તે અશોકવૃક્ષ પણ કહેવાય છે. આ અતિશયનું સંપૂર્ણ વર્ણન પ્રથમ મહાપ્રાતિહાર્ય અશેડ્ઝક્ષના વર્ણનમાં આપેલ છે, દેવકૃત દશમે અતિશય કાંટાઓનું અધોમુખ થવું अधोवदना कण्टकाः ।४ ૧ ધ્યાનના ફળનુ આ વર્ણન સામાન્ય છે, બાકી તે સમવસરણમાં વિરાજમાન, જગતના સર્વ જીવોના યોગ અને ક્ષેમના વિધાયક શ્રી જિતેન્દ્ર પરમાત્માના આ ધ્યાનથી સર્વ દુખે સ્વય ટળે છે અને સર્વ પ્રશસ્ત સુખો પોતાની મેળે આવીને સાધકને પ્રાપ્ત થાય છે, એ વાત નિ:સંદેહ છે. ૨ અ. ચિં. કા ૧ લે. દર ૩ અ. ચિ. કા ૧ ક. ૨ સ્વ. ટી. ૪ અ. ચિં. ક. ૧ ક. કર
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy