SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ← દક્ષિણત્વ : (સરલ) ૭ ઉપનીતરાગટ્ય : માલકોશ વગેરે ગ્રામરાગૈાથી યુક્ત [આ સાત વચનાતિયે। શબ્દની અપેક્ષાએ છે, બીજા અતિશય અથ ની અપેક્ષાએ છે. ૮ મહાતા : મહાન—ન્ધ્યાપક વાચ્ય અર્થ વાળુ . ૯ અવ્યાહતત્વ : પૂર્વ કહેલ અને પછી કહેલ વાકચો અને અર્થાં સાથે વિરાધ વિનાનું. (અવ્યાહતપો/પ) ૧૦ શિત્વ : અભિમત-ઇષ્ટ સિદ્ધાતના અનેકહેનાર અને વક્તાની શિષ્ટતાનું સૂચક. (નિ`ળ જ્ઞાન, ધૈર્ય, સજ્જનતા વગેરે ગુણાથી યુક્ત પુરુષને શિષ્ટ પુરુષ કહેવામાં આવે છે, તેનું વચન પણ શિષ્ટ-વચન કહેવાય છે.) ૧૧ સંશયેાના અસંભવ અસટ્વિગ્ધતા, સ ંદેહરહિત (અસ ંદિગ્ધ) ૧૨ નિરાકૃતાન્યેાત્તત્વ . ખીજાએ જેમાં દૂષણ ન ખતાવી શકે એવું (અપહૃતાન્યેત્તર) ૧૩ હૃદય ગમતા ઃ હૃદય-ગ્રાહ્ય, હૃદયને પ્રસન્ન કરનાર, મનેહર ૧૪ મિથઃસાકાંક્ષતા : પદ્મા અને વાકચોની પરસ્પર સાપેક્ષતાવાળુ' (અન્યાન્યપ્રગૃહીત) ૧૫ પ્રસ્તાવોચિત્ય : દેશ અને કાળને ઉચિત (દેશકાલાવ્યતીત) ૧૬ તત્ત્વનિષ્ઠતા . વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરતું (તત્ત્વાનુરૂપ) ૧૭ અપ્રકી પ્રવ્રુતત્ત્વ · સુસખđ, વિષયાંતથી રહિત અને અતિવિસ્તાર વિનાનું, સ્વપ્રશંસા અને પરનિંદ્યા વગરનું ૧૮ અસ્વલાધાન્યનિન્દ્રતા (પરનિદાઆત્માત્કર્ષ વિયુક્ત) ૧૯ આભિજાત્ય : વકતાની અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતુ, (અભિન્નત) : ૨૦ અતિસ્નિગ્ધમધુરત્વ અત્યન્ત સ્નેહ (મૈત્રી)ના કારણે સ્નિગ્ધ અને મધુરતાવાળું. ઘી, ગેાળ વગેરેની જેમ સુખકારી.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy