SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. તેનું કારણ એ છે કે તે ભગવન્તને તેવા પ્રકારના વિશિષ્ટ નામકર્મનો ઉદય વર્તતો હોય છે.' વાઇષભ નારાગ નામનું સ ઘણુ બધા પ્રથમ સંઘયણવાળા જીમાં અમુક અપેક્ષાએ સમાન હોવા છતાં, તેમાં પણ તારતમ્ય હોય છે. સંપૂર્ણ વિશ્વમાં ભગવન્ત જેવું પ્રથમ સંઘયણ બીજા જીનું હોતું નથી. એવી જ રીતે ભગવન્ત જેવું સમચતુરસ સંસ્થાના બીજા જીવોનું હોતું નથી. એવી જ રીતે ભગવતના શરીર જે વેત આદિ વર્ણ બીજા જીવના શરીરમાં કદાપિ १ सघयणरूवसणठावण्णगइत्तत्तसारऊसासा । एमाइ अणुत्तराइ भवति नामोदया तस्स ॥५७२।। – આવ. નિ. હારિ. ગા. પ૭૨ દિગ બરે જન્મથી ૧૦ અતિશય માને છે તે આ રીતે – ૧. દરહિતતા, ૨. નિર્મલશરીરતા, ૩. દૂધ જેવુ વેત રૂધિર, ૪. વજીષભનારા સ ઘયણ, ૫. સમચતુરસ્ત્ર સ સ્થાન, ૬. અનુપમ રૂપ, ૭. નૃપચ પકપુછપની ગ ધસમાન ઉત્તમ ગ ધન ધારણ કરવું, ૮, ૧૦૦૮ ઉત્તમ લક્ષણ, ૯. અને તબલ અને ૧૦. હિત, મિત અને મધુર ભાષણ. (જે સિ કે પૃ. ૧૪૧) આમા અતિશય ૧, ૨, ૩, ૬ અને ૭નું વર્ણન અભિધાન ચિતામણિમા દર્શાવેલ ચાર સહ જાતિશયોને વર્ણનમાં સમાઈ જાય છે. વીતરાગ સ્તવની પ્ર ૫ લે. ૯ અવચૂર્ણિમા કહ્યું છે કે – नन्वतिशयाश्चतुस्त्रिशदेव ? न, अनन्तातिशयत्वात्, तस्य चतुस्त्रिशत्सख्यान बालावबोधाय । શુ અતિશયો ચોત્રીસ જ છે ? ના, અતિશયો અને છે, ચોત્રીસ સ ખ્યા તો બાલ જીવોના સુબેધાર્થે શાસ્ત્રોમાં કહેવામા આવી છે અવચૂણિના આ ઉ૯લેખના હિસાબે દિગબરમાન્ય તે દશેદશને અતિશય કહેવામાં જરા પણ બાધ નથી.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy