________________
૮૩૦
જૈન તત્ત્વ પ્રકાશ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના છંદ ( દાહા )
કલ્પવેલ ચિંતામણિ, કામધેનુ ગુણ ખાણુ, અલખ અગોચર અગમ ગતિ, ચિદાનંદે ભગવાન—૧. પરમ જ્યેાતિ પરમાત્મા,નિરાકાર કિરતાર, નિય રૂપ જ્યેાતિસરૂપ, પૂરણ બ્રહ્મ અપાર.—૨. અવિનાશી સાહિખ ધણી, ચિંતામણિ શ્રી પાર્શ્વ, અરજ કરું કર જોડ કે, પૂરા 'છિત આશ. 3. મન ચિતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ, ચિંતામણિકા જાપ જપ, ચિંતા હરે એ નામ—૪. તુમ સમ મેરે કે નહીં, ચિંતામણિ ભગવાન, ચેતનકી એહ વિનતી, દીજે અનુભવ જ્ઞાન.—પ. ( ચાપાઈ )
પ્રાણત દેવલાકથી આયે, જન્મ વણારસી નગરી પાયે, અશ્વસેન કુળ મ`ડન સ્વામી; ત્રીહુ જગકે પ્રભુ અંતરજામી, ૬ વામા દેવી માતાકે જાયે, લછન નાગ ણિ મણિ પાએ, શુભ કાયા નવ હાથ વખાણુ!, નીલ વરણ તનુ નિમ ળ જાણેા.માનવ યક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી દેવી સુખદાય, ઇંદ્ર ચંદ્ર પારસ ગુણ ગાવે, કલ્પવૃક્ષ ચિંતામણિ પાવે-૮ નિત સમરે ચિ'તામણિ સ્વામી, આશા પૂરે અંતરજામી, ધનધન પાર્શ્વ, પુરિસાદાણી, તુમસમ જગમેં કે નહી...નાણી—— તુમારી નામ સદા સુખકારી, સુખ ઉપજે દુઃખ જાય વિસારી, ચેતનકો મન તુમ્હારે પાસ, મન વંછિત પૂરા પ્રભુ આશ.-૧૦ ( દોહા)
ઊ='
૩ ભગવંત ચિંતામણિ, પાર્શ્વ પ્રભુ જિનરાય, નમો નમો તુમ નામસે, રાગ શેક મિટ જાય.—૧૧ વાત પિત્ત ક્રૂરે ટળે, કફ નહી આવે પાસ, ચિંતામણિ કે નામસે, મિટે શ્વાસ ઔર ખાંસ.—૧૨