________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૬૯
6
(૨) ચલાસન દેષ ’–સામાયિકમાં સ્થિર આસન રાખે નહિ. આસન બદલે, ચપળતા કરે.
(૩) • ચલષ્ટિ દોષ’–સામાયિકમાં દૃષ્ટિ સ્થિર ન રાખતાં જ્યાં ત્યાં નજર ફેરવુ.
(૪) ‘ સાવકા દોષ ’–સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે.
(૫) ‘આડી અને દોષ’–સામાયિકમાં ભીંતાર્દિકનુ એઠીગણ લે. (૬) ‘આકુંચન પ્રસારણ દોષ’–સામાયિકમાં વિના પ્રયેાજન હાથ પગલા ટૂંકા કરે.
(૯) ‘ આલય દોષ ’સામાયિકમાં અંગ મરોડે, બગાસાં ખાય. (૮) ‘એકટન દોષ’–હાથપગના ટચાકા ફોડે.
(૯) 'મલ દોષ-સામાયિકમાં મેલ ઉતારે.
(૧૦) ‘વિમાસણ દોષ’-લમણે કે ગાલે હાથે રાખી શેકાસને બેસે, પૂજ્યા વિના ખણે, પૂજ્યા વિના હાલેચાલે. (૧૧) ‘ નિદ્રા દોષ ’–સામયિકમાં નિંદ્રા લે.
(૧૨) ‘વારા કાચના દોષ ’--સામાયિકમાં ટાઢ પ્રમુખની ખીકથી. વચ્ચે સ કાચે તે.
ઉપર કહેલા કાયાના ૧૨ દોષ ટાળીને સામાયિક કરવું. આમ ૩ર દોષરહિત સામાયિક વ્રતનું પાલન કરવાથી શુદ્ધ સામાયિક થાય છે.
મ
સામાઈયસ્સ સઈ અકરણયાએ ’–નિદ્રા, મૂર્છા, ચિત્તભ્રમ, આઢ કારણથી સામાયિકના કાળમાં સંશય ઉત્પન્ન થાય કે, વખત પૂરા થયે કે હું? તે! જ્યાં સુધી એ સ ́શયનું નિરાકરણ ન થાય, સમય પૂરો થયાના નિશ્ચય ન થાય અને સામાયિક પારે તા અતિચાર લાગે. જેવુ ઈએ તેવું ખરાખર વ્રત ન થયુ હોય તા અતિચાર.
૪૯