SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈન તત્વ પ્રકાશ જિનેશ્વરજી (૨૧) શ્રી શુદ્ધમતીજી (૨૨) શ્રી શિવશંકરજી (૨૩) શ્રી સ્યાન્દનનાથજી (૨૪) શ્રી સમ્માતજી. જઅદ્વીપના ભરતક્ષેત્રના વર્તમાનના ર૪ તીર્થકરોનાં નામ અને વિગત ૧. ભૂતકાળની ઉત્સર્પિણીની ચોવીસીના અંતિમ (૨૪મા) તીર્થ કરના મોક્ષે ગયા બાદ ૧૬૮ લાખપૂર્વ, ૭ વર્ષ અને ૫ માસે ન્યુન ૧૮ કોડાકોડી + સાગરોપમ બાદ ઇક્ષાગ ભૂમિ - (શેરડીના ખેતરના કિનારે)માં નાભીકુલકરના પત્ની મરુદેવીની કુક્ષિથી વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી (શ્રી આદિનાથજી)નો જન્મ થ. એમના શરીરને વર્ણ સેના જેવો પીળ, વૃષભ (બળદ)નું ૪ લક્ષણ, દહમાન ૫૦૦ ધનુષ્યનું, આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, જેમાં ૮૩ લાખ+ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને ત્રીજા આરાનાં ૩ વર્ષ અને ૮ માસ બાકી હતાં ત્યારે ૧૦ હજાર સાધુઓ સાથે મોક્ષે પધાર્યા. ૨. અયોધ્યા નગરીના જિતશત્રુ રાજાની વિજયાદેવી રાણીની કુક્ષિથી બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીને જન્મ થયો. એમનું શરીર સુવર્ણ જેવું પીળું, હાથીનું લક્ષણ, દેહમાન ૪પ૦ ધનુષ્યનું અને આયુષ્ય ૭૨ લાખ પૂર્વનું હતું. જેમાં ૭૧ લાખ પુર્વ ગૃહવાસમાં એક પહેલ આરો ૪ ક્રોડાકોડી સાગરોપમન, બીજે આરે ત્રણ ક્રોડાકોડી સાગરોપમને, ત્રીજો આરે બે કોડાક્રોડી સાગરોપમનો આ પ્રમાણે ૯ ક્રોડાકોડી સાગરોપમ ઉત્સર્પિણી કાળના એમ છ આરાના કુલ મળી ૧૮ ક્રોડાકોડી સાગરોપમ સુધી તીર્થકર ઉત્પન્ન થવાનો ઉત્કૃષ્ટો આંતરે છે, + કરોડની સંખ્યાને કરેડથી ગુણતાં જે સંખ્યા આવે તેને કડાકોડ કહે છે. = તે વખતે ગામે વસ્યાં નહેતાં x લક્ષણ એટલે ચિહ્ન. તે પગમાં હોય છે. અને છાતી ઉપર હોય છે એમ પણ કોઈ કહે છે. ન ૭૦ લાખ ૫૬ હજાર વર્ષને એક ફ્રોડથી ગુણીએ ત્યારે (૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦) આટલા વર્ષનું એક પૂર્વ થાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy