________________
૩૬૮
જૈન તત્ત્વ પ્રકાશ (૧૧) “સેરઠ દેશ-દ્વારિકાનગરી, છ લાખ એંશી હજાર ત્રણ તેત્રીસ ગામે.
(૧૨) “વિદેહ દેશ-મિથિલા નગરી, આઠ હજાર ગામે. (૧૩) “વત્સ દેશ-કૌશાંબી નગરી, અઠ્ઠાવીસ હજાર ગામે. (૧૪) “શાંડિલ્ય દેશ–નંદીપુર નગર, એકવીસ હજાર ગામે. (૧૫) “મલય દેશ-ભદિલપુર નગર, સાત હજાર ગામે (૧૬) “વચ્છ દેશ-વિરાટપુર નગર, અઠ્ઠાવીસ હજાર ગામે. (૧૭) “વરણ દેશ–અરછા નગરી, બેતાલીસ હજાર ગામે. (૧૮) દશા દેશ–મૃતિકાવતી નગરી, તેતાલીસ હજાર ગામે(૧૯) “ચેદિ દેશ-શૌક્તિકાવતી નગરી તેતાલીસ હજાર ગામે.
(૨૦) સિંધુ “સૌવીર દેશ—વિતભય નગર, છ લાખ પંચ્યાસી હજાર ગામો.
(૨૧) “શૂરસેન દેશ-મથુરા નગરી, આઠ હજાર ગામે. (૨૨) “બંગ દેશ–પાવાપુર નગર, છત્રીસ હજાર ગામો. (૨૩) “પુરિવર્તા દેશ–માસ નગર, એક હજાર ચારસે વીસ ગામે (૨૪) કુણાલ દેશશ્રાવસ્તી નગરી, તેત્રીસ હજાર ગામે. (૨૫) “લાટ દેશ—કેટિવર્ષ નગરી, બે લાખ બેતાલીસ હજાર ગામ
(૨પા) કેકૈય દેશ” (અ)-તામ્બિકા નગરી, બે હજાર પાંચ ગામે.
આ બધા ૨પા આર્યદેશે છે.
ભવ્યો ! જરા દીર્ધદષ્ટિથી વિચારો કે સંપૂર્ણ લેકના હિસાબે આર્યક્ષેત્ર કેટલું કમ છે ! આ ક્ષેત્રોમાં મનુષ્ય જન્મ મળ મહાદુર્લભ છે.
૩. ઉત્તમ કુળ ૩. “ઉત્તમ કુળ”—એવા આર્ય દેશમાં જન્મ થયા પછી ઉત્તમ કુળને જેગ મળ બહુ જ મુશ્કેલ છે. મહાન પુણ્યશાળી હોય તેને જ