SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જૈન તત્ત્વ પ્રકાશ સુવર્ણ અને રત્ન જેવા પદાર્થોથી ધર્મ અનંત ગણો કીમતી છે. એ ધર્મની પ્રાપ્તિ કેટલી મુશ્કેલી ભાગવ્યા પછી થાય છે તે વિષે સાંભળે : અનુષા બળત વુત્તો ” (અથવા) અન ́તી વાર સર્વે જીવો સંસારમાં પરિભ્રમણ કરી આવેલા છે. એ પદમાંના अदुवा ” એટલે "" અથવા શબ્દ ઉપરથી એવા નિશ્ચય થાય છે કે આ જીવ ‘ઇતર નિગેાદ' એટલે ૮ અવ્યવહાર રાશિ' (કે જે જીવરાશિમાંથી અનત જીવો હજી સુધી પેાતાનું એકેદ્રિયપણુ છેાડી એઇંદ્રિય વગેરેમાં આવ્યા નથી તે)માં પ્રથમ હતા, એ અવ્યવહાર રાશિમાં તેને અનંતકાળ વ્યતીત થયેા; એમ કાળ વ્યતીત થતાં થતાં અકામ નિરા વડે ( મન વિના ટાઢ, તાપ, ક્ષુધા, સાંકડ, વગેરે * Religion what treasures untold, Reside in that heavenly world, More precious than silver and gold, Or all this erath can afford. 66 tr રૂપુ, ધમ એ સ્વગીય શબ્દમાં કેટલા અકથ્ય ખજાના રહે છે! સાવું, રત્ન, મોતી અને પૃથ્વીની સર્વે` ચીજોથી પણ ધર્માં અતિશય મૂલ્યવાન છે ! + આ પાઠ શ્રી ભગવતી સૂત્રમાં તથા જમુદ્દીપ પતિ સૂત્રના છેલ્લા ભાગમાં છે. તેમ જ, શ્રી હેમાચા' કૃત સ્યાદવાદ માંજરીની ટીકામાં પણ કહેલા છે. ગાથા—ોલ્હાય અસંલિના, અાંચ વિજોય શોહકો ર્માળો । इकिक्क णिगोयम्ह, अणन्त जीवा मुणेयव्वा ॥ १ ॥ અ-નિગોદમાં ગેળા અસંખ્યાતા છે, એક એક ગાળામાં અસંખ્યાતા નિગોદનાં શરીર છે, તથા એક એક શરીરમાં અનંત અનંત જીવ છે. ગાથા—શિાંતિ ઋતિયા લજી, TM સંવવઢારાની ટ્રો थेति अणाइ वणस्सर, रासी दो ततिया तम्हि ॥ અવ્યવહાર રાશિમાંથી જેટલા જીવા સિદ્ધ ગતિમાં જાય છે, તેટલા જીવો, અનાદિ નિગેાદ નામની વનસ્પતિની રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી જાય છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy